________________
૨૪
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક :
छन्नोऽपि पुण्याभ्युदयोऽस्य शश्वद्, वैश्वानरानर्थमपाकरोति । मणिर्यथा मुष्टिधृतस्तदेत
દિ વેચ ર મેષને તે ૪૨ શ્લોકાર્ચ -
આનો=નંદીવર્ધનનો, પ્રચ્છન્ન પણ પુણ્યનો અભ્યદય શાશ્વત્ વૈશ્વાનરના અનર્થને દૂર કરે છે, જે પ્રમાણે મુષ્ટિમાં ધારણ કરાયેલો મણિ. તે કારણથી તારા ખેદનું આ ઔષધ તું જાણ.
નંદીવર્ધન અંતરંગ રીતે ક્લિષ્ટભાવવાળો છે તેથી તેનું પુણ્ય પ્રગટ નથી, પરંતુ પ્રચ્છન્ન છે. છતાં જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી હાથમાં રહેલા મણિની જેમ તે પ્રચ્છન્ન પુણ્ય વૈશ્વાનરના અનર્થોને દૂર કરે છે.
નંદીવર્ધન કષાયને વશ થાય છે તો પણ તેને સફળતા આપીને તેનો પુણ્યોદય તેને સુખી કરે છે. તે હે રાજન ! તું તારા ખેદને દૂર કરવાનું ઔષધ જાણ.
ખેદનો ત્યાગ કરીને નંદીવર્ધનની ચિંતાને દૂર કર. એ પ્રમાણે જિનમતના જાણનારા કહે છે. IIકલા શ્લોક :
वाचेति नैमित्तिकपुंगवस्य, पूर्वं विषण्णो मुदितश्च पश्चात् । निर्वापितो वारिमुचा पिता मे,
दवानलप्लुष्ट इवादिरासीत् ।।५०।। શ્લોકાર્થ :
આ પ્રકારની નૈમિત્તિક પુંગવની વાણીથી પૂર્વમાં વિષાદ પામેલ અને પાછળથી આનંદિત થયેલ મારા પિતા દાવાનલથી પ્લષ્ટ એવો પર્વત વરસાદ વડે શાંત થાય તેમ શાંત થયા. I૫oll.