________________
૧૨૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
તેણીને આબાલ, બળાત્કારે ભોગવશે, અને તેણીના શબ્દથી= ચાંડાલીના શબ્દથી, વનમાંથી આવીને ચંડાલ વડે હણાયેલો છતો અવશ્ય નરકમાં જશે, ત્યારપછી ભવચક્વાલમાં કુયોનિએ જશે.
તીવ્ર વિપર્યાસયુક્ત ક્લિષ્ટ કર્મને કારણે સ્પર્શનની ઉત્કટ ઇચ્છાવાળા બાલને સ્પર્શનનાં સુખો નહીંવતું મળવા છતાં સ્પર્શનજનક વિપર્યાસ આપાદક કર્મથી યુક્ત કામની વૃત્તિ ઉત્કટ હતી જેથી નરકમાં જાય છે અને કુયોનિવાળા ભવચક્રમાં ભટકે છે. ૨૩ાા શ્લોક :
अथाह राजा भगवन् ! विपाकोऽशुभावलेः स्पर्शनपाप्मनश्च । सुदारुणोऽयं गुरुराह बाढं,
ततः सुबुद्धिः सुकृती बभाषे ।।२३७।। શ્લોકાર્ચ -
હવે રાજા કહે છે, હે ભગવન્! અશુભાવલિનો અને સ્પર્શપાપનો વિપાક દારુણ છે. ગુરુ કહે છે. આ અત્યંત સુદારુણ છે, સુંદર બુદ્ધિવાળો સુબુદ્ધિમંત્રી ત્યારપછી બોલ્યો. ર૩૭ી શ્લોક :
તો વિમવ ભક્ત ! તુષ્ટો गाने परेषामपि वा प्रविष्टौ । स प्राह सर्वत्र गतौ किलैतो,
व्यक्तानभिव्यक्ततया विचित्रौ ।।२३८ ।। શ્લોકાર્ચ -
હે ભદંત! દુષ્ટ એવા આ બંને અશુભક અને સ્પર્શન આ બંને, આના જ=બાલના જ, શરીરમાં પ્રવેશેલા છે. અથવા બીજાના પણ