________________
ચતુર્થ સ્તબક/શ્લોક-પ૮૮થી ૧૯૨, ૧૯૭-પ૯૪-૫લ્પ
૨૩૯ પરંપરાના આગમનું અનાલોચન કરીને, કર્મચંડાલતાને ધારણ કરીને તલવારથી પિતા પણ મારી નંખાયા, તેથી આજંદ કરતી માતા તલવારને ગ્રહણ કરવા માટે આવી. તે પણ વૈરિણી છે એ પ્રકારની બુદ્ધિથી મારા વડે ખગથી છેદાઈ, હવે અન્યાય કેમ કરાયો એ પ્રમાણે પોકાર કરતો શીલવર્ધન, નિવારણમાં ઉધત એવી રત્નાવતી અને મણિમંજરી ત્રણેય પણ એક સાથે મારી ભુજામાં લાગ્યાં. એક એક પ્રહારથી ત્રણેય પણ ક્ષણથી હણાયાં, આ સાંભળીને જ શીઘ કનકમંજરી દોડી. II૫૮૮થી ૫૯શા શ્લોક :
मयाऽनुध्यातमेषापि, पापा मद्वैरिरागिणी ।
विस्मृत्याकृत्रिमस्नेहं, साऽपि छिनाऽसिना ततः ।।५९३।। શ્લોકાર્ચ -
મારા વડે વિચારાયું, આ પણ પાપી મારી વૈરિરાગિણી છે. તેથી અકૃત્રિમ સ્નેહનું વિસ્મરણ કરીને તે પણ તલવાર વડે છેદાઈ. II૫૯૩iા શ્લોક :
अत्रान्तरे च संरम्भाद्, गलितं मत्कटीतटात् ।
परिधानं निपतितमुत्तरीयं महीतले ।।५९४ ।। શ્લોકાર્થ :
એટલામાં સંરંભથીeતે પ્રકારની કૂદાકૂદની પ્રવૃત્તિથી મારા કટીતટથી વસ્ત્ર પડી ગયું, ઉપરનું ઉત્તરીય વસ્ત્ર મહિતલમાં પડ્યું. પ૯૪ll શ્લોક :
कीर्णकेशस्ततो नग्नो, जातोऽहं प्रेतसनिभः ।
तादृशं मां समुद्वीक्ष्य, जहसुर्डिम्भपङ्क्तयः ।।५९५।। શ્લોકાર્ચ -
ત્યારપછી વીખરાયેલા કેશવાળો નગ્ન પ્રેત જેવો હું થયો. તેવા પ્રકારના મને જોઈને બાળકોની પંક્તિઓ હસવા લાગી. પલ્પા