Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 292
________________ ૪૪-૭૪૫-૭૪૬ ૨૮૭ શ્લોકાર્ચ - સંસારી જંતુ આ પ્રમાણે કહ્યું છd=નંદીવર્ધનના ભવથી માંડીને અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે કહે છતે, પ્રજ્ઞાવિશાલાએ વિચાર કર્યો. અહો, ખરાબ અંતવાળા વિષમ હિંસા અને વૈશ્વાનર છે જે કારણથી આને=આ જીવને, આ ફલ છે હિંસા અને વૈશ્વાનરનું આ અનર્થકારી ફલ છે. II૭૪૪l. શ્લોક : अहह कुमतिरादावेव वैश्वानरोग्रस्तदनु विहितहिंसोद्वाहसंजातदर्पः । नर इह नरिनर्ति व्यक्तकापेयलीलः, कपिरिव कपिकच्छ्रवल्लिसंश्लिष्टगात्रः ।।७४५।। શ્લોકાર્ચ - અરે રે! આદિમાં જ વૈશ્વાનરથી ઉગ્ર, ત્યારપછી કરાયેલા હિંસાના વિવાહથી થયેલા દર્પવાળો કુમતિવાળો મનુષ્ય અહીં=સંસારમાં, વ્યક્ત વાંદરાની લીલાવાળો નાચે છે, જેમ ખણજ કરનારી વલ્લિના સંશ્લિષ્ટ ગાકવાળો વાંદરો નાચે છે. I૭૪પા. શ્લોક : उग्रौ मूर्छाज्वरौ वा सममुत मिलितौ शाकिनीभूतदोषौ, हालाहालाहले(लौ) वा ग्रहविषमदशादुर्निमित्तागमौ वा । कण्ठोष्ठाशोषितृष्णातपतपनकरव्यापतापोद्भवौ वा, हिंसावैश्वानरौ द्वौ जगति तनुभृतां द्विघ्नदोषावहौ स्तः ।।७४६।। શ્લોકાર્ચ - અથવા ઉગ્ર મૂચ્છ વર છેવૈશ્વાનર મૂચ્છ છે અને હિંસા સાથે લગ્ન વર છે. અથવા શાકિની અને ભૂતદોષ સાથે મિલિત છે=શાકિની જેવો વેશ્વાનર છે અને ભૂતદોષ જેવી હિંસા છે. અથવા હાલા=મધ અને

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306