________________
I૮૩-૫૮૪-૫૮૫-૫૮૬
૨૩૭
શ્લોક :
प्रयुज्य ते योगशक्तिं, तनौ विविशतुर्मम ।
प्रलयाग्निरहं जातः, समाकृष्टोऽसिरुच्चकैः ।।५८३।। શ્લોકાર્થ :
તે બંને વૈશ્વાનર અને હિંસા, યોગશક્તિનો પ્રયોગ કરીને, મારા શરીરમાં બેઠાં, હું પ્રલય અગ્નિવાળો થયો, ઊંચેથી તલવાર ખેંચી. I૫૮૩ શ્લોક :
पुण्योदयस्तदा दथ्यौ, मम पूर्णोऽधुनाऽवधिः ।
अतः परं न मत्संगयोग्योऽयं नन्दिवर्धनः ।।५८४।। શ્લોકાર્ચ -
ત્યારે પુણ્યોદયે વિચાર્યું, હવે મારી અવધિ પૂર્ણ થઈ, હવે પછી મારા સંગમને યોગ્ય આ નંદીવર્ધન નથી.
બાહ્ય ખ્યાતિ, સફળતા આદિ ભાવો થાય તેવો અનુકૂળ નંદીવર્ધનનો પુણ્યોદય અત્યારસુધી વિપાકમાં હતો, તે હવે પૂર્ણ થાય છે. તેથી હવે તેવાં કાર્યો નંદીવર્ધનને પ્રાપ્ત કરવાનું કારણ એવો પુણ્યોદય જાય છે. આપ૮૪ શ્લોક -
इतोऽपक्रमणं श्रेय इति ध्यात्वा स निर्गतः ।
मया हाहारवं कुर्वन्, स दूतो द्विदलः कृतः ।।५८५।। શ્લોકાર્થ :
આથી=નંદીવર્ધન યોગ્ય નથી આથી, અપક્રમણ શ્રેય છે એ પ્રમાણે વિચારીને તે=પુણ્યોદય, ગયો=નંદીવર્ધનના અંતરંગ સમૃદ્ધિમાંથી ગયો. મારા વડે નંદીવર્ધન વડે, હાહારવ કરતો તે દૂત બે ટુકડાકરાયો. આપ૮૫ll. શ્લોક :
ततो हा पुत्र ! किमिदमकर्तव्यमनुष्ठितम् । वदनिति पितोत्थाय, मम संमुखमागतः ।।५८६।।