Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૮૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
प्रहारौ समकं दत्तौ, द्वाभ्यां गात्रविदारिणौ ।
जीर्णेकभववेद्या च, समकं गुटिका द्वयोः ।।७३४।। શ્લોકાર્ચ -
સાથે જ બંને દ્વારા ગાત્રનો નાશ કરે એવા પ્રહારો અપાયા અને એકભવવેધ ગુટિકા બંનેની સાથે જ જીર્ણ થઈ. ll૭૩૪ll શ્લોક -
ततोऽपरे वितीर्णे ते, भवितव्यतया द्वयोः ।
પુર્થી પાનિવાસી, નીતો સપ્તમપાદ ગાઉરૂલી શ્લોકાર્ચ -
ત્યારપછી=બંનેની એકભવવેધ ગુટિકા જીર્ણ થઈ ત્યારપછી, તે બંનેને ભવિતવ્યતા વડે તે બીજી=એકભવવેધ ગુટિકા, અપાઈ. પાપનિવાસરૂપી નગરીમાં સાતમા પાડામાં=સાતમી નરકમાં, અમે બંને લઈ જવાયા. II૭૩પII
શ્લોક :
त्रयस्त्रिंशत्सागरायुर्भुक्त्वा तत्र मिथोहती ।
गुटिकान्तरमाहात्म्यान्मत्स्यौ जातौ मिथो द्विषो ।।७३६।। શ્લોકાર્ચ -
ત્યાં=સાતમી નરકમાં, ૩૩ સાગરોપમના આયુષ્યને ભોગવીને પરસ્પર હતીવાળા=એકબીજાને હણવાની ક્રિયા કરવાવાળા, ગુટિકાઅંતરના માહાભ્યથી પરસ્પર દ્વેષવાળા અમે બંને મત્સ્ય થયા. ll૭૩૬ll શ્લોક -
ततोऽपि पाटके षष्ठे, द्वाविंशत्यर्णवायुषौ । परस्पराभिघातेन, धृतावत्यन्तदुःखितौ ।।७३७।।

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306