Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 288
________________ ૨૮૩ ચતુર્થ સ્તબક/શ્લોક-૭૩૦-૭૩૧-૭૩૨-૭૩૩ શ્લોકાર્થ : ત્યારપછી શ્લોક-૭૨૯માં નંદીવર્ધન વડે ચિંતન કરાયું ત્યારપછી, હું વિજયપુર અભિમુખ માર્ગમાં ગયો અને વચમાં ધરાધર નામનો પ્રાતિપથિક=વટેમાર્ગ જોવાયો. ll૭૩|| શ્લોક : मत्कल्पः सोऽपि विजयपुरानिष्काशितः सुतः । राज्ञा शिखरिणा हिंसावैश्वानरकलङ्कितः ।।७३१।। શ્લોકાર્થ : તે પણ મારા જેવો હિંસા અને વૈશ્વાનરથી કલંકિત થયેલો, રાજા શિખરી દ્વારા વિજયપુરથી કાઢી મુકાયેલો પુત્ર હતો. ll૭૩૧II બ્લોક : पृष्टो मयाऽथ विजयपुराध्वानं न सोऽवदत् । व्याकुलत्वान शुश्राव, मद्वचोऽनादरात् ततः ।।७३२।। શ્લોકાર્ચ - હવે મારા વડે વિજયપુરનો માર્ગ પુછાયો. વ્યાકુલપણાને કારણે અનાદરથી મારું વચન તેણે સાંભળ્યું નહીં. તેથી તે બોલ્યો નહીં=ધરાધર બોલ્યો નહીં. II૭૩શા શ્લોક - हिंसावैश्वानरोग्रेण, समाकृष्टा कटीतटात् । असिपुत्री मया सद्यः, खड्गस्तेनाऽपि तादृशा ।।७३३।। શ્લોકાર્ચ - હિંસા-વૈશ્વાનરથી ઉગ્ર એવા મારા વડે કટીતટથીeતે રાજપુત્રના કટીતટથી, શીધ્ર તલવાર ખેંચાઈ. તેવા પ્રકારના તેના વડે પણ હિંસાવૈશ્વાનરથી ઉગ્ર એવા ધરાધર વડે પણ, પગ ખેંચાયું. ll૭૩૩

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306