Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૮૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૭૨૩-૭૨૪-૭૫-૭૨૬-૭૨૭ શ્લોકાર્થ :
લઘુકર્મોવાળા આનંદિત થયા, તેનું વચન=મંત્રીનું વચન, તેઓ વડે લઘુકર્મવાળા જીવો વડે, સ્વીકારાયું, સર્વ લોકો નજીકમાં રહેલા પ્રમોદવર્ધન નામના ચૈત્યમાં ગયા. ll૭૨૩ll શ્લોક :
कृता भगवतां पूजा, तत्रोदारा यथाविधि ।
प्रवर्तितानि दानानि, कारितं बन्धमोचनम् ।।७२४।। શ્લોકાર્થ :
ત્યાં=પ્રમોદવર્ધન ચૈત્યમાં, ભગવાનની યથાવિધિ પૂજા કરાઈ. દાનો પ્રવર્તાવાયાં, બંધનોનું મોચન કરાયું. Il૭૨૪ll શ્લોક :
आकार्य तनयं स्वं च, नगरात् श्रीधराभिधम् ।
राज्यं दत्त्वा नृपस्तस्मै, ललौ दीक्षां सहाखिलैः ।।७२५ ।। શ્લોકાર્ચ -
શ્રીધર નામના પોતાના પુત્રને નગરથી બોલાવીને, તેને રાજ્ય આપીને, રાજાએ બધા લોકો સાથે દીક્ષા ગ્રહણ કરી. Il૭૨૫ll શ્લોક :
दत्ता निर्वेदजननी, गुरुणा देशना तदा ।
गता देवादयः स्थानमानन्दभृतमानसाः ।।७२६।। શ્લોકાર્ચ -
ત્યારે ગુરુ વડે નિર્વેદને ઉત્પન્ન કરનારી દેશના અપાઈ. આનંદથી ભરાયેલા માનસવાળા દેવતાદિ સ્થાને ગયા. Il૭ર૬ll બ્લોક :
सुधाभमपि तत्सूरेर्वचः परिणतं न मे । प्रत्युतान्तिकमायातो, हिंसावैश्वानरौ तदा ।।७२७।।

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306