Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 260
________________ ક-૬૪૯-૬૫૦-૬પ૧-૬પ૦-૬૫૩ ૨પપ શ્લોકાર્ચ - સૂરિ કહે છે હે – મહારાજ ! સભાના અંતમાં બદ્ધમુખવાળા, તિછી બાહુબંધથી નિયંત્રિત થયેલા આને તું જુએ છે. I૬૪૯l શ્લોક : राजाऽऽह सुष्ठु पश्यामि, सूरिराहायमेव हि । जयस्थलप्लोषकरः, कोऽयमित्याह भूधनः ।।६५०।। શ્લોકાર્થ : રાજા કહે છે સ્પષ્ટ જોઉં છું. સૂરિ કહે છે. આ જ જયસ્થલના નાશને કરનાર છે. કોણ આ છે એ પ્રમાણે રાજા કહે છે. II૬૫o| શ્લોક : गुरुराह तवैवासी, जामाता नन्दिवर्धनः । सर्वोदन्तमथ प्राह, सूरिस्तं जातसंभ्रमम् ।।६५१।। શ્લોકાર્ચ - ગુરુ કહે છે. તારો જ જમાઈ આ નંદીવર્ધન છે. હવે સૂરિ ઉત્પન્ન થયેલા સંભ્રમવાળા તેના સર્વ વૃત્તાંતને કહે છે. IIઉપ૧TI બ્લોક : अथैनं मुत्कलीकर्तुं, भूपतिः पूर्वपक्षयन् । हदि सिद्धान्तयामास, कृपा) नैष पापधीः ।।६५२।। શ્લોકાર્ચ - હવે આને છૂટો કરવા માટે પૂર્વમાં વિચારણા કરતાં રાજાએ હદયમાં સિદ્ધાંત સ્થાપન કર્યો. પાપબુદ્ધિવાળો આ કૃપાને યોગ્ય નથી. IIઉપચા શ્લોક : ततः पप्रच्छ भूपालः, केवलज्ञानिनं गुरुम् । श्रुतो बहुगुणो ह्येष, कृतवान् कथमीदृशम् ।।६५३।।

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306