________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૩પ૧-૩૫૨-૩પ૩-૩૫૪
૧૬૩ સાક્ષાત્ તે ક્રૂર જીવ કોઈને મારતો હોય ત્યારે નાસી જવા અર્થે ચારે દિશાઓમાં જોતો તે પુરુષ પૃથ્વી અને પ્રવેશ આપે તેવું ઇચ્છે છે, જેથી આ હિંસાથી હું રક્ષિત બનું. IIઉપવા શ્લોક :
तादृशी न भुजगेन्द्रफणाली, नान्तरात्रिरपि नो यमजिह्वा ।
नापि चण्डपवनक्षुभितोच्चैीषणा प्रलयवारिधिवेला ।।३५२।। શ્લોકાર્ચ -
નાગેન્દ્રની ફણાની શ્રેણી તેવી નથી=હિંસા જેવી નથી, અંતની રાત્રિ પણ=જીવનના મૃત્યુની રાત્રિ પણ તેવી નથી, યમની જીલ્વા તેવી નથી, ચંડપવનથી ક્ષભિત ભયંકર ભીષણ પ્રલયવાળા સમુદ્રની વેલા તેવી નથી=હિંસા જેવી નથી.
તે સર્વ કરતાં હિંસા અત્યંત ભયાવહ છે; કેમ કે અન્યનો વિનાશ કરે છે અને હિંસકનો પણ વિનાશ કરે છે. ૩પશા શ્લોક -
रक्षतोऽथ पुरतामसचित्तं, द्वेषसिन्धुरपतेः प्रियपत्नी । गर्भिणी निजपुरात्समुपेता,
રીદ્રવિત્તનારે મમ થાત્રી રૂપરૂપા શ્લોકાર્થ :
હવે તામસચિત્ત નગરનું રક્ષણ કરતાં દ્વેષગજેન્દ્રની ગર્ભિણી એવી પ્રિય પત્ની પોતાના પુરથી મારી ધાત્રી રોદ્રચિત નગરમાં આવી. IIઉપર શ્લોક :तनृपाग्रहसुखादथ तस्थौ, सा कियन्तमपि तत्र च कालम्,