________________
૨૫
ચતુર્થ સ્તબક/શ્લોક-પપ૦-પપ૯-૫૦૦ છે તેમાં ચંદ્રની પ્રભા સ્વરૂપ તે દયા છે તેથી નિષ્પાપની વિદ્યા સતત દયાના બળથી વૃદ્ધિ પામે છે, જેમ ચંદ્રની પ્રભાથી દરિયામાં પાણીનો પ્રવાહ વૃદ્ધિ પામે છે. પપપ૮ શ્લોક :
अदः कटाक्षादपि रूपमाप्यते, जनैः शचीलोचनभृङ्गलोभकृत् । सहस्रजिह्वोऽपि कथं नु वर्णयेत्,
तदेतदङ्गाद्भुतरूपसंपदम् ।।५५९।। શ્લોકાર્ચ -
જનો વડે ઈન્દ્રાણીના લોચનરૂપ ભમરાને લોભ કરનાર આ રૂપ–દયાનું રૂ૫, કટાક્ષથી પણ પ્રાપ્ત કરાય છે, તે આ અંગની અભુતરૂપ સંપદાને હજાર જીભવાળો પણ કહેવા માટે સમર્થ નથી.
જે જીવોને કંઈક દયાનું રૂપ પ્રાપ્ત થાય છે તે પણ ઇન્દ્રાણીતુલ્ય આત્માની નિર્મળ પરિણતિને લોભાવનારી છે, તેથી સ્પષ્ટ તે દયાના સ્વરૂપનું વર્ણન હજાર જિલ્લાવાળો પણ કરવા સમર્થ નથી.
વચન, અગોચર સ્વસંવેદનથી અનુભવ થનારું દયાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. પપ૯ll શ્લોક :
विशालमस्या विजितेन्दुमण्डलं, विभाति सत्त्वाभयदानमाननम् । नितान्तदीर्घ च सरोजसुन्दरं,
विवेकबोधाभिधमीक्षणद्वयम् ।।५६०।। શ્લોકાર્ય :
જીવોના અભયના દાનરૂપ આણીનું દયાનું, જીત્યું છે ચંદ્રનું મંડલ એવું વિશાલ, મુખ શોભે છે, અને અત્યંત લાંબાં, કમળ જેવાં સુંદર, વિવેક અને બોધ નામનાં ચક્ષય શોભે છે.