________________
૧૭૯
ચતુર્થ સ્તબક,શ્લોક-૪૦૪-૪૦પ-૪૦૬-૪૦૭ શ્લોકાર્ચ -
હવે કનકશેખરની સાથે રણમાંયુદ્ધમાં, ઉધત એવા વિભાકરે છિન્ન અત્રવાળા તેની ઉપરમાં કનકશેખરની ઉપરમાં, આગ્નેયાદિ અોને મૂક્યાં. II૪૦૪ll શ્લોક :
तान्यवारयदाप्याद्यैः, प्रतिशस्त्रैरसावपि ।
कृपाणं स्यन्दनाद् बिभ्रदथोत्तीर्णो विभाकरः ।।४०५।। શ્લોકાર્ચ -
પાણી આદિનાં પ્રતિશો વડે આણે પણ કનકશેખરે પણ, તેઓને આગ્નેય આદિ અસ્ત્રોને, વારણ કર્યા. હવે કૃપાણને તલવારને, ધારણ કરતો વિભાકર રથમાંથી ઊતર્યો. II૪૦૫ll શ્લોક :
रथस्थस्य न मे युद्धं, भूस्थेनानेन युज्यते ।
हरेर्दरीस्थस्येवेति, दध्यौ कनकशेखरः ।।४०६।। શ્લોકાર્ચ -
ગુફામાં રહેલા સિંહની જેમ રથમાં રહેલા મને કનકશેખરને, ભૂમિમાં રહેલા આની સાથે વિભાકર સાથે, યુદ્ધ ઘટતું નથી એ પ્રમાણે નકશેખરે વિચાર કર્યો. ll૪૦૬ શ્લોક :
सोऽपि भूमाविति ध्यात्वा, स्थितः खड्गलतासखः ।
चक्राते करणन्यासं, नृत्यन्ताविव तावुभौ ।।४०७।। શ્લોકાર્થ :
આ પ્રમાણે વિચારીને ખગલતા છે મિત્ર જેને એવો તે પણ કનકશેખર પણ ભૂમિમાં રહ્યો. જાણે નૃત્ય કરતા હોય તેમ તે બંને કરણન્યાસને કરતા હતા. II૪૦૭II.