________________
૧૬૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ द्वेषसिन्धुरपतिप्रतिबद्धो,
યત્સદ્દા સ દિનૃસ્તિમિત્ર: રૂ૪ શ્લોકાર્ચ -
હવે તે રાજાના આગ્રહને કારણે=દુરભિસંધિ રાજાના આગ્રહને કારણે તે-અવિવેકિતા, ત્યાં=રોદ્રચિત નગરમાં, કેટલોક પણ કાળ રહી, જે કારણથી સદા દ્વેષગજેન્દ્ર સાથે પ્રતિબદ્ધ એવો તે દુરભિસંધિ રાજા તેનાથી અભિન્ન છે દ્વેષગજેન્દ્રથી અભિન્ન છે.
જીવના ચિત્તમાં દ્વેષનો પરિણામ જ વૃદ્ધિ પામીને દુરભિસંધિ બને છે તેથી ષ સાથે દુરભિસંધિ કાર્ય-કારણ ભાવરૂપે પ્રતિબદ્ધ છે તેથી દ્વેષ અને દુરભિસંધિ બેનો અભેદ છે તેથી અવિવેકિતા સામાન્યથી દ્વેષ સાથે રહે છે તોપણ દુરભિસંધિ સાથે પણ કેટલોક કાળ અવિવેકિતા રહે છે. ll૩૫૪ શ્લોક :
आजगाम नृगतौ समुपेतं, मामसौ समधिगम्य ततोऽपि । स्नेहला निजसुताय च सर्वं,
वह्नये स्वजनवर्गमवादीत् ।।३५५।। શ્લોકાર્ધ :
મનુષ્યગતિમાં આવેલા મને જાણીને નંદીવર્ધનને જાણીને, સ્નેહલ એવી આ પણ=અવિવેકિતા પણ, ત્યાંથી=રોદ્રચિત નગરમાંથી, આવી, અને અગ્નિરૂપ પોતાના પુત્રને સર્વ સ્વજનવર્ગ બતાવ્યો.
રૌદ્રચિત્ત કોઈક જીવમાં વર્તતું હતું ત્યાં અવિવેકિતા વર્તતી હતી પરંતુ જ્યારે નંદીવર્ધનનો આત્મા મનુષ્યગતિમાં આવ્યો ત્યારે તે રૌદ્રચિત્ત નગરથી અવિવેકિતા નંદીવર્ધન પ્રત્યે સ્નેહવાળી હોવાથી નંદીવર્ધનની ધાવ માતા થઈને આવી.
નંદીવર્ધનનું અવિવેકિતા પાલન કરે છે જેથી નંદીવર્ધનની પ્રકૃતિ પણ તેવી અવિવેકવાળી બને છે અને તે અવિવેકિતાએ અગ્નિ જેવા વૈશ્વાનર પુત્રને જન્મ આપ્યો ત્યારપછી પોતાના પુત્રને તેના પિતા કોણ છે, દુરભિસંધિ સાથે તેનો શું