________________
૧૬૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૩પપ-૩૫૬-૩પ૭ સંબંધ છે ઇત્યાદિ સ્વજનવર્ગનો પરિચય કરાવ્યો. તેથી વૈશ્વાનરને દુરભિસંધિના સંબંધનો બોધ થાય છે. ૩પપા શ્લોક :
लब्धतव्यतिकरस्य च तस्य, प्रोल्ललास मनसोऽभिनिवेशः । दापयामि यदुत द्रुतमस्मै,
ચાં સુરમન્જિનૃવેદ પારૂલદ્દા શ્લોકાર્ચ -
પ્રાપ્ત થયેલા વ્યતિકરવાળા એવા તેના વૈશ્વાનરના, મનનો અભિનિવેશ ઉલ્લસિત થયો.
શું અભિનિવેશ ઉલ્લસિત થયો ? તે ‘યહુતથી બતાવે છે – આને=નંદીવર્ધનને, દુરભિસંધિ રાજા દ્વારા કન્યાને=હિંસાને શીઘ હું અપાવું.
દુરભિસંધિનો પોતાના પિતા સાથે સંબંધ છે તેવો બોધ થવાથી વૈશ્વાનરને અભિનિવેશ થાય છે કે હિંસા કન્યા હું આને પરણાવું.
નંદીવર્ધનમાં પ્રવર્ધમાન થતો ક્રોધનો પરિણામ હિંસાની પરિણતિરૂપે દુરભિસંધિ દ્વારા પ્રાપ્ત થાય છે. IIઉપવા શ્લોક :
मामथैष गमनार्थमवादीत्, तत्र बाह्यपरिवारविमुक्तम् । तगिराऽहमपि तत्र गतस्ता
मागतश्च परिणीय बले स्वे ।।३५७।। શ્લોકાર્ચ -
હવે, આ=વૈશ્વાનરે, બાહ્ય પરિવારથી રહિત મને ત્યાં રોદ્રચિત્ત નગરમાં, જવા માટે કહ્યું, તેની વાણીથી= વૈશ્વાનરની વાણીથી, હું પણ