________________
૧૫૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્ય :
આ પ્રમાણે કહીને તે વિરત થયે છતે કનકશેખર વિરામ પામ્ય છતે, મારા વડે-નંદીવર્ધન વડે, કહેવાયું. સુંદર કરાયું, માની જીવોને માનને પ્લાન કરનારની સાથે વસવું યુક્ત નથી. ll૧૧૮II શ્લોક :
तमसामुदयं दृष्ट्वा, सूर्यः कालं प्रतीक्षते ।
गगने तावदेवास्ते, यावन्न स्वोदयक्षतिः ।।३१९।। શ્લોકાર્ચ -
અંધકારનો ઉદય જોઈને સૂર્ય કાલની પ્રતીક્ષા કરે છે, આકાશમાં ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી સ્વોદયની ક્ષતિ નથી.
જેમ અંધકારના ઉદયમાં સૂર્ય કાળની પ્રતીક્ષા કરે છે, તેમ માન ઘવાય ત્યારે કનકશેખરને પણ પોતાના નગરે જવા માટે પ્રતીક્ષા કરવી ઉચિત છે અને સૂર્ય આકાશમાં ત્યાં સુધી રહે છે જ્યાં સુધી પોતાના ઉદયની ક્ષતિ ન થાય, તેમ જ્યાં સુધી માન ઘવાય નહીં ત્યાં સુધી જ માની જીવે ત્યાં વસવું ઉચિત છે. l૩૧લા શ્લોક :
इत्थं मवचसा तुष्टः, स्थितः कनकशेखरः ।
વશરાä વ્યતીથાય, મિથ: પ્રેમરસાન પારર૦પા શ્લોકાર્ચ -
આ રીતે=શ્લોક-૩૧૮, ૩૧લ્માં કહ્યું એ રીતે, મારા વચનથી=નંદીવર્ધનના વચનથી, કનકશેખર તુષ્ટ થયો, પરસ્પર પ્રેમરસથી યુક્ત દશ રાત્રિ પસાર થઈ, li૩૨૦|| શ્લોક -
अत्रान्तरे समाहूतावावां तातान्तिके गतौ । मन्त्रिणस्तत्र चायाता, नताः कनकशेखरम् ।।३२१ ।।