________________
૧પ૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૩૪૩-૩૪૪-૩૪૫ શ્લોકાર્ચ -
પ્રયાણક અપાયું, કેટલોક પણ માર્ગ ઉલ્લંઘન કરાયો, મને અત્યંત પ્રીતિવાળો કરવા માટે વૈશ્વાનરે ઈયું. Il૩૪3 શ્લોક :
वर्तते पुरमितश्च कुतश्चित्, पिण्डितैः कृतमवद्यसमूहैः । रौद्रचित्तमनभीष्टततीनां,
जन्मभूर्नरकवर्त्मविशालम् ।।३४४।। શ્લોકાર્ચ -
આ બાજુ કોઈક સ્થાને પિંડિત અવધના સમૂહોથી કરાયેલું, અનાભીષ્ટ વિસ્તારોની જન્મભૂમિ, નરકનો માર્ગ વિશાલ છે જેમાં એવું રોદ્રચિત્ત નગર વર્તે છે.
કોઈક ભાવોથી પિડિત થયેલાં પાપોના સમૂહથી જીવમાં રૌદ્રચિત્ત ઉત્પન્ન થાય છે જે જીવને માટે અનિષ્ટની પરંપરાને કરનારું છે અને નરકની પ્રાપ્તિનું કારણ છે. તેવા અંતરંગ ક્લિષ્ટ ભાવોવાળું ચિત્ત રૌદ્રચિત્ત નગર છે. II૩૪૪ શ્લોક :
सन्ति तत्र भुवनत्रयतापप्रापणैकरसिकाः खलु लोकाः । ज्वालजालजटिलज्वलनाभा,
ये परं स्वमुपदाह्य दहन्ति ।।३४५।। શ્લોકાર્થ :
ત્યાં રૌદ્રચિત્ત નગરમાં, ત્રણ ભુવનના તાપને પ્રાપ્ત કરાવામાં એક રસિક જવાલના સમૂહથી જટિલ અગ્નિ જેવા લોકો છે, જે સ્વને બાળીને પરને બાળે છે.