________________
૫૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ બેઠેલી છે. જેમ ઉપદેશ સાંભળતી વખતે બંને વ્યંતરયુગલને તે પુરુષયુગલ સાથે સ્નેહના સંબંધથી ઉપદેશ સાંભળવા બેઠા છે ત્યારે અભિમાન વર્તે છે કે હું અકુટિલાનો સ્વામી છું, વિચક્ષણાને મુગ્ધ મારો પતિ છે એ પ્રકારનો પરિણામ વર્તતો હતો તે કામવાસનાનો પરિણામ હતો, ઉપદેશના શ્રવણથી તે પરિણામ તેમના દેહમાંથી નીકળીને બહાર જાય છે. I/૧૧૧ શ્લોક :विषद्य कालज्ञविचक्षणाभ्यां, दुःशीलभावानुशयोद्गताऽऽशु । शुद्धिः कथं नौ भवितेति पृष्टः,
प्रकृष्टयोगो भगवानुवाच ।।११२।। શ્લોકાર્ચ -
વિષાદ કરીને પોતાના કૃત્યનો વિષાદ કરીને દુઃશીલભાવના અનુશયથી ઉદ્ગત શુદ્ધિ-દુ:શીલભાવના પશ્ચાતાપથી પ્રગટ થયેલી શુદ્ધિ, કેવી રીતે શીધ્ર અમને બંનેને થશે. એ પ્રમાણે કાલજ્ઞ અને વિચક્ષણા વડે પુછાયેલા પ્રકૃષ્ટ યોગવાળા ભગવાને કહ્યું. ll૧૧ાા શ્લોક -
अयं हि भद्रौ ! युवयोर्न दोषः, स्वरूपतो निर्मलयोः सदैव । अस्याः परं दूरमवस्थिताया,
ના અનાવર રતાળા: શરૂા શ્લોકાર્ધ :
હે ભદ્ર કાલજ્ઞ અને વિચક્ષણા, સ્વરૂપથી સદા જ નિર્મલ એવાં તમારા બેનો આ દોષ નથી પરંતુ અનાર્ય આચરણમાં રત દૂરમાં રહેલી આ નારીનો છે. કાલજ્ઞ અને વિચક્ષણા સ્વરૂપથી સદા સિદ્ધ તુલ્ય નિર્મલ જ છે, તેઓમાં