________________
૦૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૬૪થી ૧૬૬, ૧૬૭–૧૬૮ લોહીથી આહુતિઓ અપાઈ. કરુણ રડતા એવા મને જોઈને, દયાલુ એવા રાજાએ મારામાં દાંતોથી શીકાર કર્યો, વિધાધર વડે વારણ કરાયો, આ કલ્પ નથી=વિધાનો આ આચાર નથી, તેના વડે મને નરકનું દુઃખ અપાયું. હવે, આના ઉદંતકવૃતાંતને, લોકઅનુવૃત્તિથી પૂછવા માટે મનીષી આવ્યો, મુગ્ધની જેમ તે પ્રવૃત્તિને, સાંભળી અને સ્પર્શનના સંગમનું વારણ કર્યું. ll૧૧૪થી ૧૬૬ll શ્લોક :
आधूय मूर्धानमथाह बालो, महार्थसिद्धौ क इवान्तरायः । दुःखं कियन्मे यदि तां लभेऽहं,
પ્રાઃ ચં સાવતિ તતિ પાઠ્યકા શ્લોકાર્થ :
હવે માથું હલાવીને બાલ કહે છે. મહાર્થની સિદ્ધિમાં કયા કારણથી અંતરાય છે મન્મથકંદલીને પ્રાપ્ત કરવામાં આ કયા કારણથી અંતરાય છે. જો તેણીને-મન્મથકંદલીને, હું પ્રાપ્ત કરું તો મારું આ દુઃખ કેટલું છે, પ્રાણોથી તે=મભકિંજલી, ખરીદવા યોગ્ય છે. તેની જેમ ઈષ્ટ છેઃ પ્રાણોથી હું તેની ખરીદી કરું તેની જેમ મને ઈષ્ટ છે.
બાલને સ્પર્શનના સુખથી અધિક સુખ કંઈ જ નથી તેવી બુદ્ધિ કરે તેવાં ક્લિષ્ટ કર્મો વર્તે છે તેથી સ્પર્શનને કારણે પોતાનાં આ સર્વ દુઃખોની પરંપરા થઈ તેને પણ ગણકારતો નથી, માત્ર કામરાગને વશ થઈને તેને જ સર્વસ્વ માને છે. I૧૬થી શ્લોક :
तं कालदष्टं परिभाव्य हस्ते, धृत्वा ययौ मध्यधियं मनिषी । जगौ च लोहेऽत्र निविश्य मूढ, कथं तितीर्षस्यसुखाम्बुराशिम् ।।१६८।।