________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ છે અને બાલનાં અનુચિત કર્મોને જોઈને કર્મપરિણામ રાજાએ તેની કદર્થના કરવા માટે જ વિદ્યાધર દ્વારા અપહરણ કરાવીને તેની અનુચિત પ્રવૃત્તિનો પરિદીર્ઘહાસ્ય કર્યો છે. II૧૭૧ાા શ્લોક :
सम्पद्यते यन्मयि कोपिते तद्, बालो ह्यवापेति जहर्ष तातः । सामान्यरूपा तु पराभवौघे,
ત: પુતિ સુશોર વાઢમ્ ૭રા. શ્લોકાર્ચ -
હું કોપિત હોતે છતે જે પ્રાપ્ત થાય છે તે બાલે પ્રાપ્ત કર્યું એથી પિતા હર્ષ પામ્યા, વળી, પરાભવના સમૂહમાં પુત્ર ક્યાં ગયો ? એ પ્રકારે સામાન્યરૂપ મધ્યમની માતા અત્યંત શોક કરે છે.
કર્મપરિણામ રાજા જ્યારે કોપ પામે ત્યારે જે થાય તે બાલને પ્રાપ્ત થયું છે તે જ કર્મપરિણામ રાજાનો હર્ષ છે, બાલ પાછળ મધ્યમ જાય છે તેથી ઘણા ક્લેશો પામે છે. તે ક્લેશને જોઈને મધ્યમબુદ્ધિનાં સામાન્ય કર્મો શોક કરે છેઃ મધ્યમબુદ્ધિને તે કૃત્ય કરતાં વારણને અભિમુખ પરિણામવાળો કરે છે. આથી જ મનીષીના વચનથી મધ્યમબુદ્ધિ નિવર્તન પામે છે. ll૧૭શા શ્લોક :
प्रीता मदम्बा तनयस्य मेऽभूत्रापाय इत्याप पुरं तु हर्षम् । बालस्य दुःखात् करुणां त्वदर्ते
નુરી મણિ યુવાને સાર૭રૂા શ્લોકાર્ચ -
મારી માતા=મનીષીની માતા, મારા પુત્રને અપાય થયો નહીં એથી પ્રીતિ પામી. વળી, નગર હર્ષને પામ્યું. બાલના દુઃખને કારણે તારી