________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૨૬-૨૨૭
શ્લોક ઃ
पुनः सुबुद्धिर्निजगाद किं तद्धर्मो न नस्तादृशवीर्यहेतुः । गुरुर्जगौ मध्यमवर्गयोग्यः, પરંપરાòતુરસૌ પ્રસિદ્ધઃ ।।૨૬।।
૧૧૫
શ્લોકાર્થ :
વળી, સુબુદ્ધિ બોલ્યા. અમારો તે ધર્મ=ગૃહસ્થનો શ્રાવકધર્મ, શું તેવા વીર્યનો હેતુ નથી ? ગુરુ બોલ્યા. મધ્યમવર્ગ યોગ્ય આ=ગૃહસ્થધર્મ, પરંપરાહેતુ પ્રસિદ્ધ છે.
ગુરુએ કહ્યું કે ભાગવતી પ્રવ્રજ્યા જ નિજવીર્યના લાભનો હેતુ છે. તેથી સુબુદ્ધિ પૂછે છે. અમારો સેવાયેલો ગૃહસ્થધર્મ નિજવીર્યલાભનો હેતુ નથી ? તેના ઉત્તરરૂપે ગુરુ કહે છે. જે જીવોનાં મધ્યમ પ્રકારનાં કર્મો છે તેથી ત્રણ ગુપ્તિથી અસંગમાં જવા સમર્થ નથી. તેવા જીવોને યોગ્ય એવો ગૃહસ્થધર્મ છે. જેનાથી પ્રવ્રજ્યાને અનુકૂળ શક્તિનો સંચય થશે; કેમ કે સદ્ગૃહસ્થ હંમેશાં ત્રણ ગુપ્તિના પરિણામરૂપ પ્રવ્રજ્યાનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિદિન ભાવન કરે છે. અને તેને અનુકૂળ બળસંચય થાય તે રીતે ગૃહસ્થધર્મ સેવે છે. તેથી પરંપરાએ ગૃહસ્થધર્મ પણ તેવા વીર્યના લાભનો હેતુ છે. II૨૨૬
શ્લોક ઃ
क्लेशौघविध्वंसकरी हि दीक्षा,
गृहेऽपि धर्मो भवतानवाय । श्रुत्वेत्यदो मध्यमधीः स्वशक्तिયોન્ય પ્રદીનું વૃદ્વિધર્મમેઋત્ ।।૨૨।।
શ્લોકાર્થ :
હિ=જે કારણથી, ક્લેશના સમૂહને વિધ્વંસ કરનારી દીક્ષા છે. ઘરમાં પણ ધર્મ ભવને અલ્પ કરવા માટે છે. એ પ્રકારે સાંભળીને આ