________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૨૨૨-૨૨૩-૨૨૪
૧૧૩ અંત્યને છોડીને સર્વોતમને છોડીને, અન્ય કર્મવિલાસથી લૂપ્ત વિવૃત્તિને ભજનાર પણ છે=સર્વોતમને છોડીને કર્મવિલાસથી થનારા બાલ, મધ્યમ અને મનીષી તે તે નિમિતને પામીને પરસ્પર પરિવર્તિત પણ થનારા છે. આથી જ બાલ પણ મનીષી થાય છે અને મનીષી પણ બાલ થાય છે. ર૨II શ્લોક :
मनीषिणाऽचिन्त्यत मातृतातविजृम्भितं नो घटमानमेतत् । सुबुद्धिना पृष्टमथो महात्मन्,
केन स्युरुत्कृष्टतमा मनुष्याः ।।२२३ ।। શ્લોકાર્ચ -
મનીષી વડે વિચારાયું, માતા અને પિતાથી વિલસિત આ=મહાત્માએ કહ્યું કે, અમને ઘટમાન છે. હવે, સુબુદ્ધિ વડે પુછાયું, હે મહાત્મા ! કોના વડે ઉત્કૃષ્ટતમ મનુષ્યો થાય ? ll૨૨૩IL શ્લોક :
गुरुर्बभाषे न विनाऽस्ति हेतुः सर्वोत्तमत्वे निजवीर्यलाभम् ।। કન્ય: મુસાઘો: સ ય માવિત્યા,
प्रव्रज्ययैव प्रथतेऽनुपाधिः ।।२२४ ।। શ્લોકાર્થ :
ગુરુએ કહ્યું, સર્વોત્તમપણામાં સુસાધુના નિજવીર્યલાભ વિના અન્ય હેતુ નથી, અને અનુપાધિ એવો =નિજવીર્યનો લાભ, ભાગવતીની પ્રવજ્યાથી પ્રાપ્ત થાય છે.
સર્વોત્તમ જીવ કર્મનાશને અનુકૂળ નિજવીર્યના લાભથી થાય છે. તેથી જેઓ નિર્વિકલ્પ દશા દ્વારા ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરે છે જેના દ્વારા મોહનો નાશ કરે