________________
૯૩
ચતુર્થ સ્તબક,બ્લોક-૧૮૧-૧૮૯૨, ૧૮૩-૧૮૪ આપીને સોપક્રમવાળા જીવોનાં તે કર્મોનો ઉપક્રમ કરવામાં તે સૂરિ પ્રબલ નિમિત્ત બને છે. ll૧૮૧-૧૮શા શ્લોક :
अत्रान्तरे स्पर्शनसंगहातुमनीषिणः कर्मविलासराजः । इच्छन् प्रदातुं कुशलानुबन्धं,
व्यापारयामास भृशं तदम्बाम् ।।१८३।। શ્લોકાર્થ :
એટલામાં=આચાર્ય પધાર્યા એટલામાં, સ્પર્શના સંગને ત્યાગ કરનાર એવા મનીષીને કુશલાનુબંધ આપવાને ઈચ્છતા એવા કર્મવિલાસ રાજાએ તેની માતાને અત્યંત વ્યાપારવાળી કરી.
મનીષી સ્પર્શનની અનર્થકારિતાને સ્પષ્ટ જાણે છે તેથી સ્પર્શનની ઇચ્છાને વશ થતો નથી, તેથી તેને સુખની પરંપરાને આપવા માટે ઇચ્છતા એવા મનીષીનાં કર્મોએ=ક્ષયોપશમભાવનાં કર્મોએ, તેનાં શુભકર્મોની હારમાળાને ઉલ્લસિત કરી=વિપાકને અભિમુખ કરી, જેથી મનીષીને ઉત્તમ આચાર્યના પરિચય દ્વારા અધિક અધિક સુખની પ્રાપ્તિ થાય તેવા ક્ષયોપશમભાવવાળાં સુંદર કર્મો વિપાકમાં આવે છે. II૧૮૩ શ્લોક :
दध्यौ च यद्यप्ययमेति नित्यं, भोगानभिष्वंगसुखं तथापि । छायैकदानादिव मे सुरद्रो
स्माद् यशस्तेन बहु प्रदेयम् ।।१८४।। શ્લોકાર્ચ -
અને વિચાર ક્ય-કર્મવિલાસ રાજાએ વિચાર કર્યો. જો કે આ=મનીષી, નિત્ય ભોગના અનભિન્કંગના સુખને પ્રાપ્ત કરે છે. તોપણ કલ્પવૃક્ષ