________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૯-૧૩૦-૧૩૧ ભિન્ન આત્મા છે અને તે નિરાકુળ સ્વભાવવાળો છે તેવો સ્થિર નિર્ણય છે તેથી દુઃખની વલ્લીના મૂળભૂત જે દેહ સાથે અભેદજ્ઞાન છે, તેના સહિત કષાયોની વલ્લીને તેઓએ ઉમૂલન કરેલી છે તેથી તેઓ સદા સુખી છે. II૧૨ll શ્લોક :
इदं निशम्यर्जुमुखाः प्रबुद्धा, ययाचिरे चारुदिनं व्रताय । तदेव चादर्शि मुनीश्वरेण,
तत्रैव दीक्षां जगृहुस्तदा ते ।।१३०।। શ્લોકાર્ચ -
આને સાંભળીને-પૂર્વના ત્રણ શ્લોકમાં સૂરિએ કહ્યું તેને સાંભળીને, ઋજુ વગેરે પ્રબોધ પામ્યા. વ્રત માટે સુંદર દિવસની યાચના કરી અને મુનીશ્વરે તે જ દિવસ બતાવ્યો. ત્યારે તેઓએ ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી. II૧૩૦I શ્લોક :
તેગ્ય: પ્રા(ન)ષ્ટ શિતિમિરૂપે, शुक्लं पुनस्तत्तनुषु प्रविष्टम् । तद्धन्यतां चात्मविपर्ययं च,
दध्यौ तदा व्यन्तरयुग्ममन्तः ।।१३१।। શ્લોકાર્ચ - તેઓથીeતે ચારેથી, શિતિડિમરૂપત્રકાળા બાળક નાશ પામ્યું છ0= પાપ અને અજ્ઞાનરૂપ બાળક નાશ પામ્યું છતે, વળી તેઓના શરીરમાં શુક્લ પ્રવેશ પામ્યો. અને ત્યારે વ્યંતરયુગલે અંદરમાં તેઓની ધન્યતાને ચારેની ધન્યતાને, અને પોતાના વિપર્યયન-અધન્યતાને, ધારણ કર્યું.
સૂરિના વચનથી ઋજુ આદિ ચારે જણાને સંસારના પારમાર્થિક સ્વરૂપનો