________________
૪૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૯૩-૯૪-૫
जहाति बालोऽथ कुलस्य लज्जां, લિવનિ અનવદ્ધરા: શરૂાા શ્લોકાર્ધ :
હવે, તે સાંભળીને=બાલે સ્પર્શનના સુખનું કથન કર્યું અને મનીષીએ સ્પર્શન વિષયક પોતાનો ભાવ બતાવ્યો તે સાંભળીને, કર્મવિલાસ રાજા બાલમાં કુપિત થયો, પરમાં-મનીષીમાં, તોષ પામ્યો. હવે દિવસ-રાત સ્પર્શમાં બદ્ધ રાગવાળો બાલ કુલની લજ્જાને ત્યાગ કરે છે.
બાલ સ્પર્શનમાં ગાઢ રાગવાળો થાય છે તેથી ખરાબ કર્મો બંધાય છે તે કર્મવિલાસનો કોપ છે. અને ભોગકાળમાં પણ મધ્યસ્થનું અવલંબન મનીષી ગ્રહણ કરે છે તેથી પુણ્યપ્રકૃતિઓ બંધાય છે તે કર્મવિલાસ રાજાનો તોષ છે. II૯૩ શ્લોક :
गम्यामगम्यां च न वेत्ति काञ्चिनारीषु गृद्धो न बिभेत्यनीतेः । नापेक्षते चैष गुरूपदेशं,
स्वहास्यतां नाकलयत्यशङ्कः ।।९४।। શ્લોકાર્ચ -
અને કોઈક સ્ત્રીઓમાં ગૃદ્ધ ગણ્યાગગને જાણતો નથી. એવો બાલ, અનીતિથી ડરતો નથી. અને આ બાલ, ગુરુના ઉપદેશની અપેક્ષા રાખતો નથી. અશંકાવાળો સ્પર્શનમાં જ સુખ છે એવી નિશ્ચિત બુદ્ધિવાળો, સ્વહાસ્યતાને જાણતો નથી. II૯૪ll શ્લોક :
निवारयिष्यन्नहितप्रसङ्ग, कृपापरः स्पर्शनमूलशुद्धिम् । जगौ मनीषी पुरतोऽस्य तत्तु, ગત સુડિત્વા વિન પાર્શ્વ વ ાર .