________________
પ૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૯૭-૯૮ શ્લોક :
अथागतः कर्मविलासराजसामान्यरूपातनयोऽन्यदेशात् । तं स्पर्शनस्तौ च समालिलिङ्गु
र्बालेरितः स्पर्शनमेष भेजे ।।९।। શ્લોકાર્ચ -
હવે કર્મવિલાસ રાજા અને સામાન્યરૂપાનો પુત્ર અન્ય દેશથી આવ્યો. તેને મધ્યમને, સ્પર્શને અને તે બંનેએ=બાલ અને મનીષીએ, સમાલિંગન કર્યું. બાલથી પ્રેરાયેલો આ=મધ્યમ, સ્પર્શનને ભજે છે.
બાળ અને મનીષી તે નગરમાં વર્તે છે ત્યારે કોઈક અન્ય ભવમાંથી સામાન્યરૂપ કર્મોથી મધ્યમ પ્રકારની પ્રકૃતિવાળો જીવ ત્યાં જન્મે છે. અને તે મધ્યમ જીવને જ્યારે બાળ પ્રેરણા કરે છે ત્યારે તે મધ્યમ જીવ પણ સ્પર્શનને જ વશ થાય છે. Ilcell
શ્લોક :
तेनापि विस्मापितमस्य चेतो, जगौ मनीषी पुनरस्य दोषम् । फलानुभूतेरविशक्यभावाद्,
ઢયો: આ વાવનનિ સંશયાતુ: T૧૮ાા શ્લોકાર્ચ - તેના વડે પણ સ્પર્શન વડે પણ, આનું મધ્યમનું, ચિત્ત વિમાપિત કરાયું=સ્પર્શનના સુખથી આસ્લાદિત કરાયું, વળી આનોસ્પર્શનનો, દોષ મનીષીએ કહ્યો મધ્યમબુદ્ધિને કહ્યો. ફલની અનુભૂતિ હોવાથી= સ્પર્શનના સુખના ફલની અનુભૂતિ હોવાથી, અવિશંક્ય ભાવ હોવાથી= મનીષીના વચનમાં યથાર્થવાદિતા હોવાને કારણે અવિશંક્યપણું હોવાથી, તે=મધ્યમબુદ્ધિ, બંનેના વાક્યમાં-બાલના અને મનીષીના વાક્યમાં,