________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ જે શૈત્યને કરે છે, તે શૈત્ય ખરેખર તાપવાળા જીવોને સુધા, ચંદન, ચંદ્ર વગેરે વડે થતું નથી.
સુધાદિ પદાર્થો બાહ્ય શીતલતાને આપે છે જ્યારે પ્રથમ પરિણતિવાળા જીવોના ચિત્તને ક્ષાંતિના સ્નેહની લહેરીઓ સતત અત્યંત શીતલતાને આપે છે. I૪૪મા શ્લોક - बिभर्ति चेयं नृपते ! स्वभावाद्,
वैश्वानरेण प्रतिपक्षभावम् । इमां कुमारः परिणीय कन्या
मनोदितो हास्यति पापमित्रम् ।।४५।। શ્લોકાર્ચ -
હે રાજા ! સ્વભાવથી જ આ=ક્ષાંતિ, વૈશ્વાનર સાથે પ્રતિપક્ષભાવને ધારણ કરે છે. આ કન્યાને પરણીને નહીં કહેવાયેલો કુમાર પાપમિત્રનો ત્યાગ કરશે. ll૪પII શ્લોક :
उक्त्वेति संमुद्रितवाचि तत्र, दृष्टे मुखे बुद्धिधनस्य राज्ञा । बहिर्विवाहव्यवसायमस्य,
प्रोद्ध माह स्म निमित्तवेदी ।।४६।। શ્લોકાર્ચ -
એ પ્રમાણે કહીને સંમુદ્રિતવાણીવાળા તે હોતે છતે=મીનપરિણતિવાળા સિદ્ધપુત્ર હોતે છતે, રાજા વડે બુદ્ધિધનનું મુખ જોવાયે છતે આના=રાજાના, બહિર્વિવાહના વ્યવસાયને ત્યાગ કરવા માટે નિમિત્તવેદીએ કહ્યું. last શ્લોક :
નં તવાનેન નૃપ શ્રા, शक्तो विधौ न ह्ययमन्तरङ्गे ।