________________
ચતુર્થ સબક/શ્લોક-૮૩-૮૪, ૮૫ શ્લોકાર્ચ -
હિં=જે કારણથી, વીર પુરુષો રણમાં યશના પ્રવાહથી, પ્રક્ષાલિત અશક્તિના કલંકના પંકવાળા, ધનુષ્યને ધારણ કરનારા પરા દીતિને પામે છે, તે કારણથી મારું આ પ્રસ્થાન=સંતોષને જીતવા માટેનું પ્રસ્થાન, અસ્થાનસુખ છે=અત્યંત સુખ છે. આ પ્રમાણે કહીને=શ્લોક-૮૩માં કહ્યું એ પ્રમાણે કહીને, મહામોહ રાજા રાગાદિથી યુક્ત રણ માટે યુદ્ધ માટે, ચાલ્યો. તે કારણથી આ કોલાહલ છે તે પ્રમાણે તું જાણ=વિપાકે પ્રભાવને કહ્યું કે તે પ્રમાણે તું જાણ. અને અગ્રબલમાં નિયુક્ત એવો હું=મોહના સૈન્યમાં અગ્રભાગમાં નિયુક્ત એવો વિપાક, જાઉં છું.
જે જીવોમાં સંતોષને અભિમુખ પરિણામ થયો છે તે જીવોમાં સૌપ્રથમ કર્મનો વિપાક આવે છે તેથી વિપાક મહામોહના સૈન્યમાં અગ્રભાગમાં નિયુક્ત છે અને કર્મનો વિપાક આવ્યા પછી સદાગમના વચનથી તે જીવ જાગૃત થઈ જાય તો મહામોહના સૈન્યનો કોલાહલ થતો નથી. પરંતુ સંતોષના બળથી તે મહાત્મા ફરી મોક્ષને અભિમુખ પ્રયાણ કરે છે. અને જે જીવોમાં સંતોષને અભિમુખ કંઈક પરિણામ થયો છે કર્મનો વિપાક ઉદયમાં આવે છે તેથી કોઈક કષાયને પરવશ થઈને તે પાતને અભિમુખ થાય છે. તરત રાગનો પરિણામ, મહામોહનો પરિણામ અન્ય સર્વ ક્લેશ આપાદકભાવો જીવમાં ઉલ્લસિત થાય તો તે જીવ ફરી દુરંત સંસારમાં જઈને પડે છે તેથી તે જીવને આશ્રયીને તત્કાલ મહામોહના સૈન્યનો વિજય થાય છે. II૮૩-૮૪ શ્લોક :
लब्ध्वा ततः स्पर्शनमूलशुद्धिं, समागतोऽहं भवतः समीपम् । सतोषमाकर्ण्य सदागमस्य,
स्थाने तु वर्ते हृदि संशयालुः ।।८५।। શ્લોકાર્ચ - ત્યારપછી=વિપાકના પાસેથી પ્રભાવને પાંચ ઈન્દ્રિયોની માહિતી મળી