________________
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોક -
अभून्मयि स्निग्धतरः सदाऽसौ, चकोरकश्चन्द्र इवानुकूलः । प्रतारयामास सदागमस्तं,
भाग्ये कदाचिन्मम मान्द्यभाजि ।।५७।। શ્લોકાર્ચ -
ચકોરને ચંદ્રની જેમ સદા અનુકૂળ એવો આ=ભવજંતુ, મારામાં સ્નિગ્ધતર હતો. ક્યારેક મંદભાઇ એવું મારું ભાગ્ય હોતે છતે તેને= ભવજંતુને સદાગમે ઠગ્યા. પછી શ્લોક :ततः प्रभृत्येष न मन्यते मां, सदागमस्यैव करोति संगम् । बिभर्ति शुद्धोञ्छपरीषहौघ
जयादिना मत्प्रतिकूलवृत्तिम् ।।५८।। શ્લોકાર્થ :
ત્યારથી માંડીને આeભવજંતુ મને માનતો નથી. સદાગમનો જ સંગ કરે છે. શુદ્ધ ઉછ પરિષહના સમૂહના જયાદિ દ્વારા મારી પ્રતિકૂલ વૃતિને ધારણ કરે છે.
તે ભવજંતુએ સદાગમનો ભંગ કરીને સંયમ ગ્રહણ કર્યું અને શુદ્ધ ભિક્ષાચર્યા દ્વારા મારા પ્રતિકૂલ વર્તે છે પરંતુ અનુકૂલ આહારાદિ આપતો નથી. પરિષહોના સમૂહના જય દ્વારા મને પ્રતિકૂલ વર્તે છે. પિતા શ્લોક :
कृतव्यलीकेऽपि न तत्र मेऽभूद्, विपर्ययः स्नेहविजृम्भितस्य ।