________________
ચતુર્થ સ્તબક/શ્લોક-પપ-પ૬
दृष्टोऽन्यदा देहवनेऽथ ताभ्यां,
कश्चित्पुमान् पाशकबद्धदेहः ।।५५।। શ્લોકાર્ચ -
અને તેના મનીષી અને બાલ બે પુત્રો છે. થયેલા કુમાર અવસ્થાવાળા તે બંને વિલાસ કરતા હતા. હવે અન્યદા દેહરૂપી વનમાં તે બંને દ્વારા પાશક બંધના દેહવાળો કોઈક પુરુષ જોવાયો.
શુભકર્મ અને શુભકર્મોની હારમાળાથી જીવ બુદ્ધિમાન થાય છે અને અશુભકર્મોની હારમાળાથી જીવ બાલ થાય છે. તે બંને જીવોએ દેહરૂપી વનમાં કોઈક પુરુષને ગળે ફાંસો ખાતો જોયો અર્થાત્ મરવા તત્પર થયેલ સ્પર્શનને જોયો. પપા શ્લોક :
छित्त्वाऽथ बालेन तदीयपाशं, पृष्टः स वार्तामसुखस्य तस्य । कृच्छ्राज्जगौ मे भवजन्तुरासी
વાદ્યઃ સુહ સ્પર્શનસંસી Tદ્દા શ્લોકાર્ય :
હવે બાલ વડે તેના પાશને છેદીને તેના અસુખની વાર્તાને તે સ્પર્શન, પુછાયો. મુશ્કેલીથી કહ્યું. સ્પર્શન સંજ્ઞાવાળા એવા મારો આધ મિત્ર ભવજંતુ હતો.
મરવા પડેલ સ્પર્શનના પાશને છેદીને બાળે મરવાનું કારણ પૂછ્યું. વસ્તુતઃ સ્પર્શન એ અંતરંગ જીવનો પરિણામ છે. કોઈક પુરુષ સ્પર્શનનો નાશ કરીને મોક્ષમાં જાય છે તેનાથી તે જીવને આશ્રયીને સ્પર્શન કરવા માટે તત્પર થાય છે ત્યારે બાળ જીવ તે સ્પર્શન સાથે વાર્તાલાપ કરીને તેને મરવાનું કારણ પૂછે છે. સ્પર્શન મરવાને અત્યંત અભિમુખ પરિણામવાળો છે છતાં બાળના આગ્રહથી કહે છે હું સ્પર્શન છું અને મારો આદ્ય મિત્ર ભવજંતુ હતો. જે અત્યારે મારો મિત્ર રહ્યો નથી. તે આદ્ય મિત્ર કેવો હતો તે હવે બતાવે છે. આપકા