________________
પૂર્વ ૩
પછી ઇશાન ઇંદ્રે પેાતાનાં પાંચ સ્વરૂપ કરી એક સ્વરૂપે પ્રભુને ઉત્સંગમાં રાખ્યા, એક સ્વરૂપે છત્ર ધર્યું, એ સ્વરૂપે બે ચામર રાખ્યાં અને એક સ્વરૂપે શક્રની પેઠે વજ્ર લઈ આગળ ઉભા રહ્યા. પછી ભક્તિમાં ચતુર એવા શક્રે પ્રભુની ચારે દિશાઓમાં મેટા શીંગડાંવાળા સ્ફાટિકના ચાર વૃષભેા વિકર્ષ્યા. તે વૃષભાના શગના અગ્ર ભાગમાંથી મૂળમાંથી જુદી જુદી પણ પ્રાંત ભાગમાં મિશ્ર થયેલી મનેાહર જળની ધારાએ નીકળીને પ્રભુના મસ્તક ઉપર પડવા લાગી.
આ પ્રમાણે સૌધ કલ્પના ઇન્દ્રે અતિભક્તિથી બીજા ઈન્દ્રોએ કરેલા સ્નાત્રથી વિલક્ષણ પ્રકારે પ્રભુનુ સ્નાત્ર કર્યું. પછી શક્ર ઈન્દ્રે તે વૃષભેા સંહારી લઈને જગદ્દગુરૂની પૂજા કરી હથી પ્રણામ કરી આ પ્રમાણે સ્તુતિ કરવાના આરંભ કર્યા.
66
(6
કારણ
હે ભગવન્ ! વિશ્વનું પ્રતિપાલન કરનાર ! માટી સમૃદ્ધિએ સહિત અને ત્રીજા તીનાથ એવા આપ ભગવંતને હું નમસ્કાર કરૂ છું. હે વિભા ! જન્મથીજ પ્રાપ્ત “ થયેલા ત્રણ જ્ઞાન અને ચાર અતિશયાથી તમે જગત્માં વિલક્ષણૢ છે અને તમારામાં “ સ્કુટ રીતે એક હજાર લક્ષણા રહેલાં છે. હમેશાં પ્રમાદી પુરૂષના પ્રમાદના છેદનુ “ એવું આ તમારૂં જન્મકલ્યાણ આજે મારા જેવાના કલ્યાણને માટેજ થયુ છે. હું “ જગત્પતિ ! આ રાત્રિ આખી પ્રશંસા કરવાને ચેાગ્ય થઈ છે, કારણકે જેમાં નિષ્કલંક ચંદ્રરૂપ એવા તમે પ્રગટ થયા છે. હે પ્રભુા ! તમને વંદના કરવાને જા આવ કરતા “ અનેક દેવતાઓથી આ મનુષ્યલેાક હમણા સ્વર્ગ લાકના જેવા જાય છે. હે દેવ ! “ તમારાં દન રૂપ અમૃતના સ્વાદથી જેએનાં ચિત્ત સ`તુષ્ટ થએલાં છે એવા અમૃત- “ ભાજી દેવતાઓને હવેથી જીણુ થયેલા સ્વના અમૃતની કાંઈ જરૂર નથી. આ ભરત “ ક્ષેત્રરૂપી સરોવરમાં કમળ રૂપ એવા હે ભગવન્ ! તમારામાં ભમરાની પેઠે મારા “ પરમ લય થઇ જાઓ. હે અધીશ ! જેઓ હંમેશ તમારૂ દર્શન કરે છે તે મનુષ્યાને પણ્ ધન્ય છે, કારણ કે તમારા દર્શનના ઉત્સવ સ્વના રાજ્યથી પણ અધિક છે.’’
66
આ પ્રમાણે સ્તુતિ કરી ઈન્દ્રે પેાતાનાં પાંચ રૂપ કરી એક સ્વરૂપે ઇશાને દ્ર પાસેથી પ્રભુને લીધા અને ખીજા સ્વરૂપાથી પૂનીજેમ ક્રિયાઓ શરૂ કરી. પછી પ્રભુને વસ્ત્ર અલકારવડે અલંકૃત કરી સેનાદેવીની પડખે મૂકી ઉલ્લેાચ ઉપર શ્રીદામગ’ડક બાંધ્યું; અને પ્રભુના ઉશીકા નીચે એ કુંડળ તથા રેશમી વસ્ર યુગ્મ મૂકી અવસ્વાપિની નિદ્રા અને પાસે મૂકેલુ અહં 'તનું પ્રતિષિંખ હરી લીધું. પછી સ્વર્ગના પતિ ઈન્દ્રે આભિયાગિક દેવતાઓની પાસે કલ્પવાસી દેવતાઓમાં, ભવનપતિઓમાં, વ્યતામાં અને જયાતિષ્ઠ દેવામાં એવી ઉઘાષણા કરાવી કે “ જે કાઈ પ્રભુની માતાનું કે પ્રભુનું અશુભ ચિતવશે તેના મસ્તકના સાત કકડા થશે. ’’ પછી ઇન્દ્રે પ્રભુના અંગુઠામાં પાન કરવાને માટે અમૃત રસના સંક્રમ કર્યા; કારણ કે તીકશું સ્તનપાન કરતા નથી, જયારે તેમને ક્ષુધા લાગે છે ત્યારે તેઓ પેાતાના અંગુઠાનું જ પાન કરે છે. પછી પ્રભુના નિરંતર સ ધાત્રી (ધાન્ય) કર્મી કરવાને માટે ઈન્દ્રે પાંચ અપ્સરાઓને આજ્ઞા કરી.
આ પ્રમાણે કરી અને પ્રભુને નમીને શક્ર ઈન્દ્ર ત્યાંથી નદીશ્વર દ્વીપે અને બીજા ઇન્દ્રો મેથી પરભાર્યા નંદીશ્વર દ્વીપે ગયા. સર્વ સુર તથા અસુરા, નંદીશ્વર
૧ ઈશાન ઈંદ્ર ત્રિશૂળ રાખે છે.
२