________________
પૂર્વ ૩ જી
૪૧
..
સીસાની સળીએ જેમ જ તરડા માંથી ખેંચે તેમ લઘુ દ્વારથી આકષ ણ કરે છે. કેટલા“ એક નારકી જીવાને, વસ્ત્રોને જેમ રજકા પછાડે તેમ હાથ પગ વિગેરેથી પકડીને “ વાકંટક જેવી સ‘કટકારી શિલાના ધૃષ્ટ ઉપર પરમાધામોએ પછાડે છે. કાઈ ઠેકાણે તેઓએ કાષ્ટની જેમ દારૂણ કરવતથી વિદ્યારે છે, અને કોઈ ઠેકાણે તલની જેમ વિચિત્ર યાથી પીલવામાં આવે છે. વળી નિત્ય તૃષાતુર એવા તે રાંકડાઓને ત્યાંથી લઈ
*
જઇને તૃષા શાંત કરાવવા માટે તરવાર અને સીસાના રસને વહન કરનારી વૈતરણી “ નામની નદીમાં ઉતારવામાં આવે છે. કદી તે પ્રાણીઓને છાયામાં બેસવાની ઈચ્છા
“ થાય તેા તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે. ત્યાં એ વનમાં રહેલા વૃક્ષાના શસ્ત્ર
.
k
જેવા પત્રા પડવાથી તેઓના તિલતિલ જેવડા કટકા થઇ જાય છે. કાઈ ઠેકાણે વા કંટન
"C
જેવા શાલ્મલીના વૃક્ષની સાથે અને કોઇ ઠેકાણે અત્યંત તપાવેલી લેાઢાની પુતળીએની “ સાથે આલિંગન કરાવે છે, અને તે વખતે તેઓએ કરેલા પરસ્ત્રીઓના અલિંગનનુ સ્મ
66
66
રણ કરાવે છે. કાઈ ઠેકાણે પૂર્વે કરેલું માંસભક્ષણનું લેાલુપપણું યાદ આપીને તેમને તેઓના અંગનુ જ માંસ તાડી તેાડીને ખવરાવવામાં આવે છે, અને પૂર્વે કરેલી મદિરા“ પાનની લેાલુપતાને સ્મરણ કરાવીને તપેલુ તરવુ' પાવામાં આવે છે. વળી બ્રાષ્ટુ. ખરજ,
66
મહાશૂલ અને કુ‘ભીપાક વિગેરેની વેદનાને નિરંતર અનુભવ કરાવે છે તથા માંસની
“ પેઠે તેઓને શેકવામાં આવે છે. તે પ્રાણીઓના શરીર છિન્નભિન્ન થઈને પાછા મળી જાય
66
તેવા છે. તેઓનાં નેત્રાદિક અગા, બગલા અને કક વિગેરે પક્ષીઓની પાસે ખેચાવે છે
ઃઃ
આ પ્રમાણે મહાદુ:ખાથી હણાયેલા અને સુખના એક અશથી પણ રહિત પ્રાણીએ “ ત્યાં રહીને યાવત્ તેત્રીશ સાગરેપમ જેવા મોટા કાળને નિમન કરે છે.
“ કેટલાએક પ્રાણીએ તિર્યંચગતિને પ્રાપ્ત થઇ તેમાં પણ એકેન્દ્રિયપણુ પામે છે. “ અને તેમાં પણ પૃથ્વીકાય રૂપને પ્રાપ્ત થઇ હલાદિક શસ્ત્રોથી કૂંડાય છે, હાથી ઘેાડા વિગેરેથી ચાળાય છે, જલપ્રવાહેાથી પ્લાવિત થાય છે, દાવાનલથી મળી જાય છે. ખારા,
66
66
ખાટા અને મૂત્રાદિકના જળથી વ્યથા પામે છે, લવણ ક્ષારને પામ્યા હોય છે તે ઉષ્ણ “ જળમાં તેને ઉકાળવામાં આવે છે. કુંભાર પ્રમુખ તેના દેહના ઘડાઈંટ વિગેરે કરીને
તેને પકાવે છે, ભીંતમાં કાદવરૂપ થઇને ચણાય છે; કાઈ ક્ષાર મૃત્તિકાના પુટપાકવડે
66
પકવીને તેને શરાણુથી ઘસે છે, કાઇવાર ટાંકણાથી તેમનું વિદારણ થાય છે, અને
૮ પર્વતની સિરતાના પ્રવાહેાથી ફાડી નખાય છે. અપકાયપણાને પામેલા જંતુએ સૂનાં
66
કિરણેાથી તપાય છે, હિમરૂપે ઘનીભૂત કરાય છે, રજથી શેાષણ કરાય છે. ઘણા ક્ષાર રસના સ ́પથી પરસ્પર મૃત્યુ પામે છે, સ્થાળીની અ ંદર રાખીને પચાવાય છે, અને તૃષાવાળા માણસેાથી પીડાય છે. તેજકાયપણાને પામેલા જ તુએ જલાદિકથી બુઝાવાય છે, ઘણુ વિગેરેથી કુટાય છે, અને ઇ ધડાકિથી દુગ્ધ કરાય છે. વાયુકાયપણાને પામેલા
"
“ જંતુઓ પ'ખા વિગેરેથી હણાય છે, ક્ષણે ક્ષણે શીતે પ્રમુખ દ્રવ્યના ચાગથી મૃત્યુ
66
પામે છે, પ્રાચીનની અર્વાચીનથી વિરાધના થાય છે, મુખાદિકના પવનાથી ખાધા પામે
“ છે, અને સપ પ્રમુખથી પાન કરાય છે. કદ પ્રમુખ દશ પ્રકારની વનસ્પતિ કાયને પામેલા
''
જતુએ હમેશાં છેદાય છે, ભેદાય છે, અગ્નિનાં ચેાગથી પચાવાય છે, પરસ્પર ઘણાથી
“ પીલાય છે, અન્ય પ્રયાગવડે શાષણ થાય છે, ખાવાના લેાલુપીએ ક્ષાર પ્રમુખના ચાગથી
૧ વસ્ત્ર ધાનારા ધેાખીએ, ૨ તરવુંલેાટું, ૩ નવે પવન આવે છે તે જુના પવનના જીવાને
વિનાશ કરે છે,
૬
66
66