________________
૨૧૬
સગ૬ ઠો
મુનિઓની સાથે પ્રભુ શાશ્વતપદ (મોક્ષ) ને પ્રાપ્ત થયા. સાડાસાત હજાર વર્ષ કુમારપણામાં, તેટલાંક વર્ષ વ્રતમાં અને પંદર હજાર વર્ષ રાજ્યમાં એમ સર્વ મળી ત્રીશ હજાર વર્ષનું આયુષ્ય મુનિસુવ્રત પ્રભુનું પૂર્ણ થયું; અને શ્રીમલ્લિનાથ સ્વામી મક્ષ ગયા પછી ચેપન લાખ વર્ષ ગયાં ત્યારે શ્રી મુનિસુવ્રત સ્વામીનું નિર્વાણ થયું. એક હજાર મુનિઓની સાથે મુનિસુવ્રત પ્રભુ જ્યારે મોક્ષે ગયા, ત્યારે ઈકોએ દેવતાઓ સહિત સંભ્રમથી આવી તેમને વિધિપૂર્વક મોટો મોક્ષમહિમા કર્યો.
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्ये षष्ठे पर्वणि मुनिसुव्रतस्वामिचारत
વો નામ સતામ: સઃ |