________________
પર્વ ૩ જુ
૭૧
તે બંને શાસનદેવતા જેમની નિરંતર ઉપાસના કરે છે એવા શીતળ પ્રભુએ ત્રણ માસે ઊણું પચીશ હજાર પૂર્વ સુધી વિહાર કર્યો. એક લાખ સુનિઓ, એક લાખ ને છ હજાર સાધ્વીઓ, ચૌદશે ચૌદ પૂર્વ ધારી, સાત હજાર ને બસ અવધિજ્ઞાની સાડાસાત હજાર મન:પર્યવધારી, સાત હજાર કેવળજ્ઞાની, બાર હજાર વૈક્રિય લબ્ધિવાળા, પાંચ હજાર ને આઠ વાદ લબ્ધિવાળા, બે લાખ નેવાશી હજાર શ્રાવકે તથા ચાર લાખ ને અઠ્ઠાવન હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે શીતળનાથ પ્રભુને વિહાર કરતાં પરિવાર થયે. મોક્ષ થવાને કાળ પ્રાપ્ત થતાં પ્રભુ સમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે પ્રભુએ એક માસનું અનશન કર્યું. આસને અંતે વૈશાખ માસની કૃષ્ણ બીજને દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવતાં શીતલનાથ પ્રભુ તે મુનિઓની સાથે મેક્ષે ગયા. કુમારવયમાં પચીશ હજાર પૂર્વ, પૃથ્વીને પાળવામાં પચાસહજાર પૂર્વ અને દીક્ષા પર્યાયમાં પચીશ હજાર પૂર્વએ પ્રમાણે એકંદર શ્રી શીતલનાથ પ્રભુએ એક લાખ પૂર્વનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી નવકટી સાગરોપમ વ્યતીત થયા ત્યારે શ્રી શીતલનાથ પ્રભુનો નિર્વાણુકાળ થયા. હજાર મુનિઓની સાથે શ્રી શીતલ પ્રભુ મોક્ષ પામ્યા પછી અત વિગેરે ઇદ્રાએ યથાગ્ય તેમને તથા બીજા મુનિજનોનો મોટી શોભાવાળે નિર્વાણગમનને મહિમા કર્યો અને પછી તેઓ પિતપતાના દેવલેકમાં ગયા.
(BBARI MBA88888888888888888
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते __ महाकाव्ये तृतीये पर्वणि श्रीशीतळनाथस्वामिचरित्र
વનો નાનામ: સઃ ૮ 8888888888888888835698 SSSSB
श्रीसंभव प्रभृति तीर्थकृतां तृतीये ऽष्टानां चरित्र महपर्व वरेऽष्ट सगें।
ध्येयं पदस्थमिव वारिरुहेऽष्टपत्रे શું ડગુડ્ઝાયતો મવતિ સિદ્ધિવરાવે છે કે
समाप्तं चेदं तृतीयं पर्व ॥