________________
સગ ૪ થા
૧૪૬
પ‘ચે’દ્રી, વિકલે દ્રી તથા એકેડદ્રી સમુમિ રીતે ઉત્પન્ન થાય છે. સવ સમૃમિ જીવા “ નારકીના પાપી જીવા માત્ર નપુ′સકવેદી જ હોય છે. જીવા અને નારકીના પાપી જીવા “ માત્ર નપુસંક વેદી જ હોય છે, દેવતા-સ્ત્રી અને પુરૂષ એ વેઢવાળા હોય છે અને - બાકીના ગર્ભજ તીય ચ અને મનુષ્ય-સ્ત્રી પુરૂષ અને નપુ ંસકવેદી હાય છે.
"C
“સ” જીવ વ્યવહારી અને અવ્યવહારી એમ બે નિગેાદના જીવા છે તે અવ્યવહારી છે અને બાકીના સર્વ
પ્રકારના છે, જે અનાદિ સૂક્ષ્મ વ્યવહારી છે.
૧ સચિત્ત ર્ અચિત્ત ૩ સચિત્તાચિત્ત ૪ સંવૃત ૫ અસ ંવૃત ૬ સંવ્રતા સંવૃત ૭ શિત ૮ ઉષ્ણુ અને ૯ શિતાણુ એમ જીવને ઉપજવાની નિઓના નવ પ્રકાર છે. પૃથ્વી, અપ, અગ્નિ અને વાયુકાયની–પ્રત્યેકની સાત સાત લાખ યાનિ, પ્રત્યેક ધ્વનસ્પતિની અને અનંતકાયની અનુક્રમે દશને ચૌદ મળી ચાવીશ લાખ યાનિ, વિકલેદ્રીની છ લાખ ચેાનિ, મનુષ્યની ચૌદલાખ યાનિ અને નારકી, દેવ તથા તિય ચ પચેંદ્રીની ચાર ચાર લાખ ચેાનિ–એમ સ મળીને ચોરાશી લાખ યાનિએ સર્વ જીવની એક’દર છે. તે કેવળજ્ઞાનીએ જ્ઞાન વડે જોયેલી છે.
“એકેડદ્રી સૂક્ષ્મને બાદર, પાંચેંદ્રી સન્ની અને અસન્ની તથા બેઇ દ્રિય, તેઇઇંદ્રિય અને “ચૌરે દ્રિય એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત મળીને જીવાના મૂળ ચૌદ ભેદો “જિનેશ્વરે કહેલા છે, અને તેની માણા પણ ૧ ગતિ, ૨ ઇંદ્રિય, ૩ કાય, ૪ ચાગ, પ વેદ, ૬ જ્ઞાન, ૭ કષાય, ૮ સ`યમ, ૯ આહાર, ૧૦ દૃષ્ટિ, ૧૧ લેશ્યા, ૧૨ ભવ્ય, ૧૩ સભ્ય“કૃત્વ અને ૧૪ સ’ની, એમ ચૌદ કહેલી છે. તેમજ સર્વ જીવેના ગુણસ્થાન પણ ૧મિથ્યા“ષ્ટિ ૨ સાસ્વાદન સમ્યગ્ દૃષ્ટિ ૩ સમ્યગ દૃષ્ટિ મિથ્યાદષ્ટિ મિશ્ર ૪ અવિરત સમ્યગ્ દષ્ટિ “પ વિતાવિરત (દેશવિરતિ) ૬ પ્રમત્ત, ૭ અપ્રમત્ત ૮ નિવૃત્તિ બાદર ૯ અનિવૃત્તિ બાદર “૧૦ સૂક્ષ્મ સપરાય ૧૧ ઉપશાંત માહ ૧૨ ક્ષીણ માહ ૧૩ સયાગી અને ૧૪ અચેાગી “એમ ચૌદ કહેલા છે.
૧ મિથ્યા દર્શનના ઉદય છતે પ્રાણી મિથ્યાષ્ટિ હાય છે, પરતુ ભદ્રકપણાદિકની “અપેક્ષાએ તે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાન કહેવાય છે. ૨ મિથ્યાત્વના અનુદય ભાવમાં વતતાને “અન”તાનુબંધીના ઉદય થયે સતે સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણુસ્થાનક હોય છે. તેના ઉત્કૃષ્ટ છ આવળીના કાળ છે. ૩ સમિતને મિથ્યાત્વના સાગથી અંતરમુહૂની ‘,સ્થિતિવાળું મિશ્રદન નામે ગુણસ્થાનક થાય છે. ૪ અપ્રત્યાખ્યાની કષાયાના ઉદયથી “પર`તુ અનંતાનુબંધી કષાયાના ક્ષય, ઉપશમ કે ક્ષાપશમથી અવિરત સમ્યગ્ દૃષ્ટિ નામે “ગુણસ્થાનક થાય છે. ૫ પ્રત્યાખ્યાની કષાયાના ઉદયથી વિરતાવિરત (દેશ વિરતિ) નામે ગુણસ્થાનક થાય છે. ૬-૭ સંયથ (સર્વ વિરતિ)ને પ્રાપ્ત કર્યા છતાં તેમાં જે પ્રમાદ, કરે છે તે પ્રમત્ત સયત નામે ગુણસ્થાનકે છે, અને જે પ્રમાદ કરતા નથી તે અપ્રમત્ત સચમ નામના સાતમા ગુણસ્થાનકે છે, આ બંને ગુણસ્થાનક પરસ્પર પરાવૃત્તિએ કરીને “અંતર મુહૂત્તની સ્થિતિવાળા છે. ૮ જે ગુણસ્થાનની પ્રાપ્તિ થયાથી કર્મના સ્થિતિઘાત “વિંગેરે અપૂર્વ રીતે થાય તે અપૂવ કરણ નામે આઠમુ ગુણસ્થાનક છે, તેમાં પ્રાપ્ત થયેલ “મુનિ ઉપશમ શ્રેણી અથવા ક્ષેપક શ્રેણીપર આરૂઢ થાય છે; તેમજ એ ગુણુઠાણામાં પ્રવેશ “થયેલા મુનિઓના પરસ્પર બાદર કષાયાના પરિણામ નિવૃત્તિ પામે છે, તેથી તેનું નિવૃત્તિ “આદર્ એવું પણ નામ છે. ૯ જે ગુણસ્થાને એક સમયમાં સાથે ચડેલા મુનિઓના પરસ્પર