________________
સગ ૫ મા
પરાભવનું સ્થાન છે અને મેં અર્પણ કરેલું તમારા પિતાનું પદ મેટુ છે. માટે તમે મારી પાસે આવીને નિરૂપદ્રવપણે રહેા. કેમકે નદીમાં રહેલાને દાવાનળ શુ કરી શકે તેમ છે ? વળી ઘણા લાંબા કાળ પર્યં ત કરેલી તમારા પિતાની ભક્તિના ઋણમાંથી મુક્ત થવાને ઈચ્છતા એવા મારે તમને લઘુ છતાં મોટા કરવા છે.” આવા દૂતના સંદેશ સાંભળીને તેમને અત્યંત કાપ ઉત્પન્ન થયા અને શાક નિવૃત્ત થઇ ગયા; કારણકે બલવાન રસ પણ બીજા રસથી ખાધ પામી જાય છે. પછી ભ્રુગુટી ચડાવી, લલાટ પર વિકૃતિ બતાવી, સિંહ જેવા પુરૂષષિસંહે ક્રોધ લાવીને કહ્યું- “ઈક્ષ્વાકુવંશમાં ચંદ્ર સમાન અને સર્વ વિશ્વના ઉપકારી એવા અમારા પિતાના મૃત્યુથી કાણ શાકનું સ્થાન થયું નથી ? બીજા રાજાઓએ શાક કર્યા છે અને નિશુભે પણ શેક કર્યાં છે પણ તે નિશુંભ આવા સંદેશા ન માકલાવે તે! તેથી તેની પિશુનતા થાય. સિ ંહના બાળકને કાણુ દેશ આપે છે? કેાણ તેને ઉછેરે છે ? અને તેના પરાભવ કાનાથી થાય છે? અત્યારે અમારી પાસે આ પ્રમાણે ખેલતા તે કેમ લજ્જા પામતા નથી ? આપ્તપણાના મિષથી તે ખરેખર અમારી અપમાન કરનાર શત્રુ છે. કદિ તારા સ્વામી અમારા મિત્ર હા, અમિત્ર હેા કે ભલે ઉદાસી હા, અમે તેમાં નિરપેક્ષ છીએ; કારણકે ભુજપરાક્રમી વીરોને પોતાની ભુજાનીજ અપેક્ષા છે.” આવાં કુમારનાં વચનો સાંભળી ક્રૂત આવ્યે તે પિતા સમાન અમારા સ્વામીને શત્રુરૂપ માનતા એવા તમે પેાતાના કલ્યાણમાં અકલ્યાણની ઈચ્છા કરી તમારૂ` ખલકપણું સ્પષ્ટ રીતે બતાવા છે. અરે કુમાર ! હજી તમે રાજનીતિ જાણતા નથી. શા માટે હાથે કરી ઉત્તર ચાળીને શૂળ ઉત્પન્ન કરે છે ? હુ· તમારાં વચના મારા સ્વામીને કહીશ નહીં. હજી મારૂ વચન માનેા અને તેના પ્રસાદથી બંધુ સહિત તમારૂ ક્ષેમકુશળ લાંબા કાળ સુધી થાઓ; નહીં તા થાડા સમયમાં એ તમારો શત્રુ થશે, અને જ્યારે યમરાજાની પેઠે તે રાષ કરશે, ત્યારે તમારે જીવિતમાં પણ સ`શય થઈ પડશે.” આવાં ડૂતનાં વચનાથી વાસુદેવને વિશેષ ક્રેાધ ઉત્પન્ન થયા અને કહ્યું-“અરે દૂત ! તું પાતાના જીવિતમાં પણ અપેક્ષા રહિત એવા ખરેખરો તુ છે. વાણીના પ્રપ`ચમાં ચતુર એવા તારી જેવા દૂતની વાણી માત્ર ફાટાપ કરનારા નિર્વિષ સની જેમ બીકણ રાજાને ખવરાવે છે. અરે ત! જા, મારાં કહેલાં વચના ગોપવીશ નહીં, બધાં તારા સ્વામીને કહેજે; તે કિ અમારા શત્રુ થશે તો અમેએ તેને વધ્યુંકેાટીમાં પરિપૂર્ણ રીતે ગણી લીધેલેાજ છે.’
૧૫૬
આવાં વાસુદેવનાં વચનથી દૂત ત્યાંથી ઉભા થયા, અને વેગથી નિશુભની પાસે આવી તે સ યથાર્થ કહ્યું. તે સાંભળી શત્રુને વિનાશ કરનાર નિશુંભને ઘણા ક્રોધ ચડયા. તત્કાળ સેનાવડે પૃથ્વીને આચ્છદન કરતા તે અન્ધપુર ઉપર ચડી આવ્યા નિશુંભને આવેલા સાંભળી શત્રુને વિજય કરનાર વાસુદેવ પોતાના જયેષ્ઠ અને સાથે લઇ સઘ સર્વ સૈન્ય સહિત સામા ચાલ્યા. પરસ્પર મથન કરવાને ઉદ્યત થયેલા નિશુંભ અને પુરૂષસંહ હાથીની જેમ અદ્ધ માગે એકઠા થયા. બંનેના સૈનિકા ભૂમિ અને આકાશને ક્ષેાભ કરતા, સિંહનાદ, ધનુષ્યના ટંકાર તથા હાંથાનુ આસ્ફાલન કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. પાતાના શરીરની રક્ષા કરવામાં અપેક્ષા રહિત એવી બન્ને અક્ષૌહિણી (સેના)ના ક્ષય પ્રલય કાળની પેઠે ક્ષણવારમાં થઇ ગયા; પછી બલભદ્ર જેની પાછળ છે એવા વાસુદેવે રથમાં બેસીને પવનવડે અગ્નિની જેમ પાંચજન્ય નામના શંખ પૂર્યાં. પડતા વાના ધાર શબ્દની જેવા તે શ‘ખના મોટા નાદથી શત્રુનુ સ સૈન્ય ક્ષેાભ પામી પડી ગયું. તે વખતે ‘અરે પાતાના