________________
૫ સુ
44
માન, માયા અને લાભ એ ચાર કષાય ચાર સ્તંભરૂપ છે. તે કષાય ક્ષીણ થતાં સંસાર પોતાની મેળે ક્ષીણ થઈ જાય છે. જેમ ‘ મૂળીઆં સુકાઈ જતાં વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય છે.’ પણ ઇંદ્રિયાના જય કર્યા વગર તે કષાયને જીતવાને કોઈપણ સમથ થતુ નથી. કેમકે પ્રજવલિત અગ્નિ વિના સુવર્ણનું જાડચ હણાતું નથી; ચપળ અને ઉન્માર્ગે ચાલનારા એ ઇન્દ્રિયરૂપ અદાંત અશ્વો પ્રાણીને ખેંચીને તત્કાળ નરકરૂપ અરણ્યમાં લઈ જાય છે. ઇ‘દ્રિયાથી જીતાએલા પ્રાણી કષાયાથી પણ પરાભવ પામે છે. ‘ વીર પુરૂ ષાએ જેની વચમાંની ઈટો ખેચી લીધી હેાય તેવા કિલ્લા પછી કેાનાથી ખંડિત ન “ થાય ?” પ્રાણીઓની નહીં જીતાએલી ઈંદ્રિયેા તેને ઘાત, પાત, અધ અને વધને માટેજ
''
(6
66
થાય છે. સ્વાર્થે પરવશ એવી ઇન્દ્રિયાથી કયા પુરૂષ નથી હેરાન થતા ? કદિ તે શાસ્ત્રા“ ને જાણનારા હાય તથાપિ ઇંદ્રિયોને વશ થવાથી બાળકની પેઠે ચેષ્ટા કરે છે. આ “ કરતાં વધા૨ે તે ઇન્દ્રિયાનું લજાવાળું સ્થાનક કર્યું બતાવીએ કે જેનાવડે ભરત રાજાએ “ પણ બાહુબળ જેવા અધુ ઉપર ચક્ર મૂકયું ? બાહુબળને જય અને ભરતના પરાજય
66
66
પૂર્વવેત્તા ૩ હોય છે તે
66
એ જયપરાજયને વિષે પણ સવ ઈન્દ્રિયાનું ચેષ્ટિતજ છે. ચરમ ભવમાં રહેલા પુરૂષો “ પણ જેનાવડે શસ્ત્રાગસ્ત્રિ યુદ્ધ કરે છે તેવા ઇંદ્રિયાના દુરંત મહિમાથી લજ્જાવા જેવું છે. કદી પ્રચંડ ચરિત્રવાળી ઇન્દ્રિયાથી પશુએ અને સામાન્ય મનુષ્ય “ દંડાય પણ જે માહને શાંત કરનારા અને પણ દંડાય છે, તે અતિ અદ્ભુત વાર્તા છે. ઇન્દ્રિયાએ જીતી લીધેલા દેવ, દાનવ, મનુષ્ય અને “ તપસ્વીએ પણ નિતિ કર્મ કરે છે, તે કેવી ખેદની વાત છે ! ઇન્દ્રિયાને વશ થયેલા પ્રાણીએ અખાદ્ય વસ્તુ ખાય છે, અપેયપ વસ્તુ પીવે છે અને અગમ્ય સાથે ગમન “ કરે છે. નિર્દય ઇ‘ક્રિયાથી હણાઈ ગયેલા પ્રાણીએ કુલશીલથી રહિત થઇ વેશ્યાનાં નીચ કામ અને દાસત્વ કરે છે. મેહાંધ મનવાળા પુરૂષોની પરદ્રવ્ય અને પરસ્ત્રીમાં “ જે પ્રવૃત્તિ થાય છે તે જાગ્રત ઈદ્રિયાનેાજ વિલાસ છે. જે ઇંદ્રિયાના વશપણાને લીધે “ હાથ, પગ અને ઇન્દ્રિયાના છેદ તેમજ મરણ પણ થાય છે તે ઇંદ્રિયોની વાતજ શી
66
પણ
66
કરવી ! જેએ પોતે ઈન્દ્રિયાથી જીતાઇ ગયેલા છે અને બીજાને વિનયનુ ગ્રહણ કરાવે છે તેવા પુરૂષાને જોઇ વિવેકી પુરૂષો હાથડે મુખ ઢાંકીને હસે છે. શ્રી વિતરાગ પ્રભુ વિના ઇદ્રથી માંડીને એક કીડા સુધી સર્વાં જંતુએ ઇંદ્રિયોથી જીતાઈ ગયેલાજ છે. હા થિણીના સ્પથી ઉપજતા સુખને આસ્વાદન કરવાની ઇચ્છાથી સુંઢને પ્રસારતા હસ્તી તત્કાલ આલાન ( ખીલેા ) ખંધના કલેશમાં આવી પડે છે. અગાધ જળમાં વિચરનાર મીન ગળગતમાંસને ગળતાં ઢીમરના હાથમાં દીનપણે આવી જાય છે. મત્ત માતંગના ગંડસ્થલ “ ઉપર ગંધને લેાભે ભમતા મમરા કતાલના આઘાતવડે તત્કાળ મૃત્યુ પામી જાય છે.
(C
66
સુવર્ણના છેદ જેવી દીપશિખાના દર્શનથી મેાહિત થયેલો પતંગ સહસા દીપમાં પડીને
66
મરણ પામે છે. મનેાહર ગીતોને સાંભળવામાં ઉત્સુક એવા હિરણ કાન સુધી ધનુષ્યને ખેચીને રહેલા શીકારીનેા વેધ્ય થઇ પડે છે. એવી રીતે એક એક વિષય સેવવાથી પ્ “ ચત્વ પમાય છે તેા એક સાથે પાંચે વિષયો સેવવાથી કેમ પંચત્વ ન પમાય ? તે માટે “ મહામતિ પુરૂષે મન:શુદ્ધિવડે ઇંદ્રિયોના જય કરવા. કેમકે તેના વિના યમનિયમથી કા
66
66
66
"6
66
66
૨૫૫
૧ દમન કર્યા વિનાનો. ૨ ઉપશાંત મેાહુ નામના અગિયારમે ગુણસ્થાનકે પહાંચેલા. ૩ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા. ૪ બાવીસ અભક્ષ ખત્રીશ અન તકાયાદિ. ૫ મદિરાદિક ૬ માતા, બેન, પુત્રી, ગુરૂની સ્ત્રી, શેઠાણી, વ્રતની વિગેરે છ માછીએએ જાળમાં લેટાના કાંટાપર લગાડેલ માંસ. ૮ મરણું.