________________
૫૧
પર્વ ૩ જુ જ્ઞાનવાળા, નવ હજાર ને દેહ મન:પર્યય જ્ઞાનીઓ, અગિયાર હજાર કેવળજ્ઞાનીઓ, પંદર હજાર ને ત્રણસો વૈક્રિય લબ્ધિવાળા, આઠ હજાર ને ચાર વાદલબ્ધિવાળા, બે લાખ ને સત્તાવન હજાર શ્રાવકો અને ચાર લાખ ને ત્રાણું હજાર શ્રાવિકાઓ-આ પ્રમાણે સુપાશ્વનાથ પ્રભુનો પરિવાર થયો.
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી નવમાસ અને વિશ પૂર્વાગે ન્યૂન એવા લાખ પૂર્વ ગયા પછી પ્રઢ સંમેતશિખર પર્વતે પધાર્યા. ત્યાં અસુર સુરોએ સેવેલા પ્રપ્રએ પાંચશે મુનિઓ ની સાથે એક માસનું અનશન કર્યું. માસને અંતે ફાળુન માસની કૃષ્ણ સપ્તમીને દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્ર આવતાં સુપાર્શ્વનાથ પ્રભુ ૫૦૦ મુનિઓની સાથે મોક્ષપદને પામ્યા. કુમારવયમાં પાંચ લાખ પૂર્વ, પૃથ્વીને પાળવામાં વીશ પૂર્વાગ સહિત ચૌદ લાખ પૂર્વ અને દીક્ષા પર્યાયમાં વીશ પૂર્વાગે ન્યૂન એક લાખ પૂર્વ–એ પ્રમાણે એકંદર સુપાર્શ્વનાથ પ્રભુએ વિશ લાખ પૂર્વનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. શ્રી પદ્મપ્રભુના નિર્વાણ પછી નવ હજાર કેડ સાગરેપમ વિત્યા ત્યારે સુપાર્શ્વનાથ પ્રભુને નિર્વાણકાળ થયા. પ્રભુ મોક્ષ પામ્યા પછી અશ્રુત વિગેરે દ્રોએ તેમને તથા બીજા મુનિજનોને અગ્નિસંસ્કારપૂર્વક મોક્ષ પવનો મોટે મહિમા કર્યો.
函忍忍忍忍忍忍图动图邓恩的图图函冬冬
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते ___महाकाव्ये तृतीये पर्वणि श्रीसुपार्श्वस्वामिचरित्र
___वर्णनो नाम पंचमः सर्गः ५ B8 888888888888888 8888888888888888888888