________________
પર્વ ૩ જી
૫
શ્રી સુવિધિ સ્વામીના નિર્વાણ પછી કેટલેાએક કાળ જતાં હુંડાવસર્પિણી કાળ૧ ના દોષથી સાધુઓને ઉચ્છેદ થઈ ગયા. પછી જેમ મા ભ્રષ્ટ થયેલા વટેમાર્ગુએ ખીજા જાણીતા મુસાફરોને મા પૂછે તેમ ધર્માંના અન્ન લેાક સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તે પાતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લાકે તેએની શ્રાવકાચિત અર્થ પૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાક્રિકમાં લુબ્ધ થઇને એ સ્થવિર શ્રાવકોએ તત્કાલ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળાં દાના પ્રગટ કર્યાં. તેમાં પ્રતિદિન દ્રવ્યાક્રિકમાં લુબ્ધ આચાર્યાં થઈને તેઓએ આલાક તથા પરલેાકમાં નિશ્ચિત માટાં ફળવાળાં કન્યાદાન, પૃથ્વીદાન, લેાહદાન, તિલદાન, કપાસદાન, ગેાદાન, સ્વદાન, રૂપ્યદાન, ગૃહદાન, અશ્વદ્યાન, ગજદાન અને શય્યાદાન વિગેરે વિવિધદાનાને મુખ્યપણે ગણાવ્યા, અને મેાટી ઈચ્છાવાળા તેમજ દુષ્ટ આશયવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે ચેાગ્ય પાત્ર પોતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યુ. એવી રીતે લોકોની વ'ચના કરતાં છતાં પણ તેએ લેાકેાના ગુરૂ થઈ પડથા, વ્રુક્ષ વગરના દેશમાં એરડાના વૃક્ષને પણ લેાકા વેદિકા રચાવે છે.
એવી રીતે શ્રી શીતળ સ્વામીનું તી પ્રવર્ત્તતા સુધી આ ભરતક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થાંચ્છેદ રહ્યો. તેથી તે વખતમાં રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણાએ આ ભરતક્ષેત્ર ઉપર પેાતાનું એકછત્ર રાજ્ય ચલાવ્યું. પછી બીજા છ જિનેશ્વરાના અતરમાં પણ એટલે શાંતિનાથના અંતર સુધી એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવતુ અને તીના ઉચ્છેદ થવાથી તે સમયમાં મિથ્યાદષ્ટિએને અસ્ખલિત પ્રચાર થયા.
રે
保健保保保猕院观防防防防限的限BWBR
इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्ठिशलाका पुरुषचरिते
महाकाव्ये तृतीये पर्वणि श्रीसुविधिस्वामिचरित्र
वर्णनो नाम सप्तमः सर्गः ७ ॥
游防防腐公防腐防腐
BB 防烧烧BWB必保BN
関関法 湖悦悦層
૧ મહા કનિષ્ટ અવસર્પિણી તે હુડાવસર્પિણી.