________________
હ૮
સુરતને જેને ઈતિહાસ.
માંડવાઓ અને ફૂલેનાં ઘરવાળાં ગામે હેય નહિ એવા સુન્દર વનના સીમાડા છે. ૯૦
ત્યાં ઉદ્યાનમાં ચંપાઓની શ્રેણી અવિરલ પત્રાવાળી અને પુષ્પોથી દીપતી છે અને ફલ અને પલ્લવથી જોવાયેલી તે સેનાના ઘંટવાળા અને મુખમાંથી રસ ઝરતા એવા હાથીઓની શ્રેણી સાથે તુલના કરે છે. ૯૧
નગરની ચારે બાજુ ઉદ્યાની પરંપરા, નાના પ્રકારનાં વૃક્ષથી લાખો વિધવિધ પુષ્પોથી અને ખીચખીચ લતાઓથી તેમજ ત્યાં આવેલાં ઉચિત કેળામાં દંપતિઓ ક્રિડા કરે છે તેથી. બાળકે ઘરે બાંધે છે તેથી ત્યાં ક્રીડાગૃહો છે, સરોવર છે, કૂવા છે અને વાવ છે તેથી શોભે છે. ૯૨
હે ચતુર ! જેના ઉદરમાં વિધવિધ પ્રકારની વસ્તુઓના ભંડાર લવાયા છે એવા જહાજો-વહાણને જાણે સમુદ્રનાં બાળકે હેય નહિ એ રીતે જોતાં તને વિલંબ થશે-વાર લાગશે. જાગતી છત સૂચવતી ધ્વજાવાળાં હાલતા ચાલતા કિલ્લા જેવાં એ વહાણને જોઈને કે માણસ વિક્ષિપ્ત ચિત્તવાળો ન બને ? ૯૩ । १४ दुर्गा भोज्ज्वलपुरिहोत् कंधरश्चंद्रशाला।
दंभात्सोधच्छदिरुपचितो मौक्तिकच्छत्रशाली ॥ નાનાચંગારધો યુદ્ધનોદરાહ્ય: . क्षत्रस्यैषः श्रयति सुखिनां धैर्यगर्वोच्धुरस्य ॥ ९४ ।।