________________
૨૫૪ વામાં આવેલ છે. અને પુષ્પના પ્રકાશક જીવણચંદ સાકરચંદ જવેરી છે. પુસ્તકમાલાના ત્રીજા પુષ્પ તરીકે સુરતના જ્ઞાન ભંડારને વિષય લીધે છે, જ્ઞાનભંડારોના લીસ્ટના આધારે અકારાદિ લીસ્ટ તૈયાર કર્યું છે અને તે શ્રી જૈન સાહિત્ય ફંડ તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે,
વિનતિ મેં સુરતના ઈતિહાસને વિષય લીધે જેમાં જૈન સમાજને લગતા અનેક વિષયે તથા ઐતિહાસિક વણનેને સમાવેશ કરવામાં આવ્યા છે. સુરતના જન ઇતિહાસને અંબે હાર વાંચવા, સાંભળવામાં જે જે આવ્યું તે તમામને યથાશકિત યથામતિ તે તે વિષયના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યું છે, છતાં હજી ઘણુયે ઉણપ હેય: સર્વે વાંચકે, સશકે, ઈતિહાય રસિકોને વિનતિ છે કે તેઓએ આ ઉણપ દુર કરવા, જે જે કઈ જાણવા જેવું હોય તે સપ્રમાણ ફપયા જણાવવું જેથી ભવિષ્યની આવૃત્તિમાં અથવા અન્ય પ્રકાશનેમાં તે પ્રસિદ્ધ કરી શકાય, સીરીઝ (પુસ્તકમાલા) ને અંગેને હિસાબ નીચે મુજબ જમા
ખર્ચ ૩૫૦-૦૦ કેશરીચંદ હીરાચંt૩૫૦૦-૦ સુરતની જૈન . તથી સુરતની
કટરનો ખર્ચ જેન ડીરેકટરીના ૨૦૦--૦ સુરત ચૈત્યપરિ. ખર્ચના
પાટીને અર્ચ