________________
૫૬
ન આવ્યા હોત. આજે આપણે આપણા આચાર્યાં મગર માપણા તીર્થં સ્થળાની પુરી માહિતી ધરાવતા નથી, ધરાવવા પ્રયત્ના કરતા હોઈએ એમ લાગતું નથી. આવે વખતે સુત પેતાના ઇતિહાસ ક્રીથી સજીવન કરે એ એક આનદની વાત છે. જો કે આ પુસ્તક ફક્ત સુરતની માહીતી આપે છે છતાં જે વસ્તુએ એને વર્ણવી છે તેમાં એ સંપૂર્ણ છે. આ પુસ્તક ભાઇ કેશરી હીરાચ'દ ઝવેરીની આર્થિક સહાય અને શેષ ખાળના પરિણામે જન્મ્યું છે અને તે ખાસ કરીને સુરતના રહેવાસી અગર તેમાં હિત ધરાવનારાએા માટે અને અસાધારણ રીતે પ્રશ્નને ઉપયાગી છે. તેમ ત્યાંના કેળવણી કુંડા, જુદી જુદી સસ્થાઓ, સ્કુલા લેોજનશાળા અને ખાસ કરીને સવ દેહરાની માહીતી પુરી પાડવામાં આવી છે. આ પુસ્તક પુસ્તકાલયાને તેમની તરફથી ભેટ અપાય છે અને ખીજને ૦-૧૨-૦ની મુળ કિમતે અપાય છે. આશા છે કે આ સ્તુત્ય પ્રયાસને જૈન સમાજ વધાવી લેશે અને દરેક શહેર એમનું અનુકરણ કરશે.
૨
સુરતની જન ડીરેકટરી-લેખક પાપટલાલ પુંજાભાઈ પરીખ, પ્રકાશક જીવણુચંદ સાકરચંદ ઝવેરી સુરત, સભ્ય આરચ્યાના સમાજ, દેશ કે ધર્મના ઇતિહાસ રચવામાં સુરતે સાર ભાગ ભજવ્યેા છે. અનેક સુરતી ભાઈઓએ આત્મભાગ આપી સુરતની સુરત વધારી છે. સુરતની જૈન