Book Title: Suryapurno Suvarna Yug Yane Suratno Jain Itihas
Author(s): Kesharichand Hirachand Zaveri
Publisher: Motichand Maganbhai Choskhi

View full book text
Previous | Next

Page 434
________________ ૨૫૯ અઢીસો પાનાનું સુરત ચઈત્ય પરીપાટીનું પુસ્તક જઈનેએ અવશ્ય વાંચવા જેવું છે અને અમદાવાદના પ્રસીદ્ધ સાસાહીક પત્ર શ્રી વીરશાસને પોતાના ગ્રાહકને શેઠ કેશરીચ હાચંદ ઝવેરી તરફથી અગીઆરમાં વરસની ભેટ તરીકે મફત આપ્યું છે જ્યારે છુટક લેનાર માટે તેની કીમત એકજ રૂપીએ છે. જઈનોએ આ પુસ્તક અવશ્ય પોતાના સંગ્રહમાં રાખવા જેવું છે. સૂર્યપુરને સુવર્ણ યુગ ચાન સુરતને જૈન ઇતિહાસ કેટલાક અભિપ્રાય - મુનિ મહારાજ ન્યાયવિજયજી સરધનાથી તા. ૨૪-૯-૩૭ ના પત્રમાં નીચે પ્રમાણે અભિપ્રાય વ્યકત કરે છે. વિ. એક દર પુસ્તક સારું છે. તમારો પ્રયત્ન સફલ થયો છે. એક વ્યાપારી સાહિત્યમાં આટલે સ લઈ ઈતિહાસને સંચય કરે એ જૈન સમાજના સદ્દભાગ્યની નિશાની છે. આવી જ રીતે અમદાવાદ, ભરૂચ, ખંભાત, ગંધાર જામનગર, ભૂજ, માંડવી, આદિ શહેરને ઇતિહાસ લખાવાની જરૂર છે. જેનેતર લેખકે જૈન ઇતિહાસને ભાગ્યે જ ન્યાય આપે છે. પ્રસ્તાવના આહ ઉખાવી પુસ્તકને સારી રીતે શોભાવી પ્રષ્ટ કરીશ. સુરતના શેઠ રતનચંદ ખીમચંદ્ર જે રી હુકમ

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436