________________
૨૫
વિષયાના સચય કરનાર એક ઝવેરી છે એ જાણીને ઘણાને આનંદ થશે. ઝવેરીએ પાતાના કુરસદના વખતમાં પ્રાચીન જીનાલચે વીષે અનેક મામાને સંગ્રહ કરવા મહેનત લે રાતે તે મહેનત લેવા બાદ તે છપાવીને બહાર પાડે ત્યારે એમ કહેવુ જોઈએ કે તેએ પણુ સાહીત્યના રસી થઈ શકે છે. અને સુરત જેવા શહેરમાં પણ એવા સાહીત્ય રસીક જઈને વસે છે એ સુરતનું સદભાગ્ય. એ પુસ્તક શ્રી. કેશરી હીરાચ' ઝવેરીએ તૈયાર કરવામાં ઘણી મહેનત ીધી છે તે એટલા પરથી જણાશે કે તેમાં સુરત શહેરની ઉત્પત્તિના ઈતિહાસ, ગોપીપરાના ઇતિહાસ, રાંદેરમાં બાવીસસો વર્ષ અગાઉ જઈન દેરાસર હતા તેના પુરાવાની વીગતા, સુરતના રહીશેની રહેણી કરણીને સખાવતાની વીગતા, તેમનાં સાહીત્ય, સાહસ, શ સહીષ્ણુતા, સમ્યકત્વની વીગતા, જાહેર સખાવતા, આશરે પચીસ જઈન સંસ્થાઓની વીગતા. ૪૬ દેશસરા રૂપ ધર્મશાળાઓ, ૧૦ ઓરડીંગા, ૨ પાઠશાળાએ વીગેરેની માંધા, સુરતીપુજા થ્રુ છે તેને લગતા ખુલાસા, દેવદ્ભવ્ય અને દેવ સ ંબંધી ખુલાસા, આશરે પચાસ દેરાસરના સ્થળ અધાવનાર, શીલાલેખા તેમાં રહેલી પ્રતિમા અને મુળ નાયક તેમજ વહીવટદારોની વોગતા અને સુરતની પ્રાચીન જર્મન ચઇત્ય પરીપાટી અને આશરે ૩૦૦ શીલા લેખાના સગ્રહ તેમાં આપવામાં આવ્યા છે. આ બધી વીગતાનુ