________________
૨૩૦
મુનિજી જ્ઞાન ભંડારના વ્યવસ્થાપક અને જાણીતા અભ્યાસી છે તેએા તા. ૨૬-૮-૩૭ના પત્રમાં નીચે પ્રમાણે પાતાન
અભીપ્રાય વ્યકત કરે છે. બાપની તરફથી સુરતના જૈનાના ઇતિહાસ મુકેર્ક કરી બહાર પાડવાના છે. તેની એક નકલ મળી. આપના પ્રયાસ ઉત્તમ છે પણ ઘણું બાકી રહેશે. માટે મારૢ વધુ પ્રયાસ કરી શકા તા. ( (માણસની અવર નવર મદન્હાય તે) આપની હાંસ પુરી થશે. વધુમાં ભડારામાના ‘પુસ્તકા વીગેરની માહીતીથી નમુનેદાર થશે હુકમ મુનિજી જ્ઞાનસ'ડાર તરફથી મલશે માટે હુકમમુનિના પ્રયાસ પણ મહાર આવશે. નવી રાશની બહાર પડશે. નોંધ-મમારી તરફથી ભંડારાના પુસ્તકાનું લીસ્ટ સૂર્યપુર (સુરત) અનેક જૈન પુસ્તક ભાંઢાગાર દર્શિકા સુચી બહાર પાડવામાં આવનાર હાવાથી તેને સમાવેશ આ ગ્રંથમાં કીધે નથી.
ઇતિહાસવેત્તા મુનિ મડારાજ કલ્યાણ વિજયજી તા૧૩–૧૦-૩૭ના પત્રમાં પુસ્તક સંબધી પેાતાને નીચે પ્રમાણે અભિપ્રાય વ્યક્ત કરે છે.
“તમારૂં મેકલેલ પુસ્તક મલ્યું. તમાએ આમાં જે સંગ્રહ ક્યાં છે તેથી અધિક હકીકત મ્હારા જાણવામાં નથી તેમ મ્હાશ સંગ્રહમાં પણ એથી વધારે વૃતાન્ત હાય એમ શ સ્મરણમાં નથી.”
:
ww