________________
હ
જનતાએ સમાજની પ્રગતિ અર્થે આપેલા ભાગના આછે. ઇતિહાસ આ પુસ્તકમાંથી મળી આવે છે. કેળવણી મારામ્ય, સાહિત્ય, ધાર્મિક જીવન અને સાયમીની સેવામાં સુરત આજે માં ઉભુ છે તે જાણવા માટે આ ડીરેકટરી સારૂં સાધન લેખાય. સારાએ જૈન જગતના ઈવિહાસ તૈયાર કરવાના પ્રશ્ન જે આપણી પાસે ઘણા સમયથી ઉભા છે તેના ઉકેલ કરવા માટે મોટા મોટા શહેરા પાતાના શહેરની અને આજુબાજુના ગામાની ીરેકટરી તૈયાર કરી પ્રાથમાં મૂક તે એછા ભાગે એક જૈન ડીરેકટરી આપ સુને પ્રાપ્ત થઇ શકે, પ્રકાશકના આ સાહસને અમે વધાવી સુરત જીલ્લાની ડીરેકટરી તેએાથી તૈયાર કરે એમ ઇચ્છીએ છીએ. (જૈન)
સુરત ચૈત્ય પરિપાટી–(મુ’બઇ સમાચાર–૧૩–૩–૧૯૩૫) સુરતના જૈનને અને તેમના જીનાલયે વીશેનું પુસ્ત સુરતના ઝવેરી શેઠ હીરાચંદ ખુમચંદના નામી જૈન પુસ્તક સીરીઝ નામની એક ગ્રંથાવલી કેટલાક વર્ષથી શરૂ કરવામાં આવી છે, તેના બીજા પુસ્તક તરીકે સુરત ચૈત્ય પરિપાટી નામનું એક અપુત્ર પુસ્તક શ્રી, કેશરીય હીશચંદ ઝવેરીએ પ્રગટ કરવુ છે અને તે એટલું તે 'સરસ છે કે જેએાને સુરતી પુજામાં શ્રદ્ધા હશે તેએાને તેમાંથી ઘણું. મનગમતી ખારાક મળી આવશે. આ પુસ્તકમાં વીવીપ