________________
રેપ
નાથજીના દેરાસરમાં થઈ હતી. શ્રી પાર્શ્વનાથજીની તે મૂર્તિ હાલ ત્યાંજ ગુફામાં (યામાં) વિદ્યમાન છે અને તે અતિચમત્કારી છે અને તે પ્રતિમા સંપ્રતિ મહારાજાએ ભરાવેલી કહેવાય છે.
જેનાસમાલા પા પ. ચિંતામણી મંત્રની સાધના જેના માટે થતી હતી તે સુરતના શાંતિદાસ શેઠ હતા. જેના કર્મ યોગ બલવાન છે તે બીજા માટેનું નિમીત પણ પોતે લઈ જાય છે. તેવી રીતે અમદાવાદના શાંતિદાસ શેઠે તે મંત્રની સાધનાનું ફલ લઈ ગયા જ્યારે સુરતના શાંતિદાસ કે જે શાંતિદાસ મણિયાના નામે પ્રખ્યાત હતા તે કંઈ ન પામ્યા. ચિંતામણ મંત્રની સ્થાપના પછી આ મંત્રની સાધના સધાવી કોણે? તે રાસમાંથી જે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ તેમાં મેમસાગર અને અતિસાગરનું તે વખતે ચોમાસું હતું એમ જણાવે છે. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ તે મંત્રની સાધના કરાવી હતી અને તેથી જ તેમને છેવટે સૂરિપદ અપાવવું અને પિતાનું ત્રાણ છેડે અંશે પણ સારી રીતે વાળવું એ નિશ્ચય શેક કરીને પાળે હતે.
શેઠ સરૂપચંદ મુલચંદ તા. ૧૨મી જુન સને ૧૮૮૨ મુકામ સુરત કાયસ્થ મહાલે.