________________
૧૦૨
સ'ધી પ્રેમજી નેક પુર ભણુશાલી એકાંતે બેસી બુદ્ધિ સભાની, પ્રભાતે આપણ કુજ કરવું એવડુ દાણુ ન એહુને દેવું ૧૨૯ જેઠ સુદ આઠમ નગારાં દે' 'કપુરચંદ ચાલે શ્રી સધ લેઈ, ભાટ વાણીયાં ભાંજગડ કરે ભત્તુશાલી આગે વિનતી કરે ૧૩૦ વીશુ. માલ પહેરે કરે છે કુંજ એ વાતે નહી ભલી તુમ સુજ, આજના દિવસ કરી મુકામ જેમ સિધ પામે તમારૂં કામ ૧૩૧ ભણશાલી કહે અમે તેા વાણીયા માન્યાતા દેવ નહીતર પાણીયા, યાત્રા ન થાય દિવસ જાય સઘના લેાક આકલા થાય ૧૩૨ તે માટે માહુરે ઇહાં ન રહેવું જઇ પૃથ્વીરાજને તુમે તે કહેવું, ત્રીજે નગારે અસવારી થાય માનવી ચાલે શ્રી સ’ઘ જાય ૧૩૩ કાઠી કાઢીને ઉભા રજપુત દીસતા કાલા જાણે યમ ક્રૂત, આવી વેલાને લુટવા લાગ્યા છુટી બંધુકા તવ તે ભાગ્યા ૧૩૪ કાઠી તરવારને કાઢીને ધાય લક્ષીતાસર પર મામલા થાય, ત્રીજે નગારે અસવારી થાય ગામ વીચાલે શ્રી સંઘ જાય. ૧૩૫ ખુબ સાંભલી તિહાં ભણુશાલો અસવારી ગામ ઉપર ચાલી, નાચેા ધડુકે બધુકા છુટે માંહેામાંહે એક એકને કુટે. ૧૩૯ તીરતા તીડાં વરસે છે મેહ ભલા થાય તે ન ઢાખે છેઠુ, અસવાર ઉપર બરછી હૈા નાખે ઝડ કાપડ તાડાલિને દાખે ૧૩૭ આવી છે ગાલી નાખે છે ઢાળી રણમાં પડયા તિહાં દીસે છે કાલી કાયર તીહાં જાય છે ભાગા સુરા લડે છે. રણુમાં નાગા. ૧૩૮ પડયા સિપાઇ પહેલી લડાઇ માર્યાં છે જિહાં પૃથવીરાજના ભાઇ વાણી આ વચ્ચે વેગઢ કુટાણા ભાઈ બેનડી ઘેાડા કહેવાણા ૧૩૯