________________
202
.
શહેરની તેમજ ખાસ કરીને જૈતકામની આથી નૈતિક યામિક વ્યવહારીક અને રાજ્યદ્વારી ઉન્નતિમાં જે કાંઇ પેાતાના જાહેર કાર્યો તથા સખાવતથી આપ્યું છે. તેવા ફાળા હાલની પ્રજા તેમને પગલે ચાલી ફાળા આપવાને શક્તિાન થાએ. એવી અમારી પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે.
(૧) પ્રથમ આપણું સુરતની વીશા ઓસવાલ જૈનકામ કે જે નામાં વેપાર ઉદ્યોગમાં ઘણી આગળ વધેલી કામ છે તેની હાલની તેમજ અગાઉની વ્યક્તિના નામને યાદ કરીએ આ કામમાં અત્યાર અગાઉ રા. મા. નગીનચંદ્ર ઝવેરચંદ ઝવેરી, તલકચંદ માણેકચ'દ માસ્તર, ધરમચંદ ઉદેચ'દ, નગીનભાઇ કપુરચંદ, નગીનભાઈ મંછુભાઈ વખાર વાળાનું કુટુંબ, નેમચ'દ મેલાપચ', ખીમચંદ્ર મેતીચંદ, દેવચંદ લાલભાઇ વિ. વિ. ામાંકિત પુરૂષા થઈ ગયા છે. શ. મા. નગીનચંદને સુરત શહેરની પ્રજામાંથી કાઈ ભાગ્યેજ નહી એાળખતું હશે. એ સુરત શહેરના પ્રખ્યાત અને ધનાઢય ઝવેરી હતા. એક વખતે કરોડપતિ પણ કહેવાઈ ગયા. ઝવેરાતના ધંધામાં પાણીગરથી શરૂઆત કરી છેવટે એક કુશળ અને મહેશ ઝવેરી અને વ્યાપારી તરીકે તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી. તે જાતે કામ કરવામાં મહુ ખંતીલા હતા. જો કે સાચી કેળવણી પામ્યા ન હેાતા. તેપણ પેાતાના ધંધા એમણે ઘણી સારી રીતે ખીલબ્યા હતા. અને આરખ વેપારીઓ તથા
'