________________
તથા સ્કુલની સેવા કરે છે અને એ રીતે કેળવણીના પચારમાં પ્રશસ્ત પ્રયત્ન કરી
રહ્યા છે ૬ સર્વ દેશીય સેવા-શેઠ નવલચંદ ખીમચંદ, શેઠ
બાલુભાઈ ઉત્તમચંદ, સદ્દગત શેઠ નાનચંદ કીકાભાઈ,શેઠ માણેકચંદડાહ્યાભાઈચેકસી, શેઠ ભાયચંદ નગીનભાઇ, શેઠ પાનાચંદ રૂપચંદ, શેઠ નાનુભાઈ નગીનચંદ વગેર સુરતની જૈન સમાજના ઉત્કર્ષ માં ચાલ સેવા સમર્પી રહ્યા છે. સુરત આ બધા સેવા ભાવી સંગ્રહસ્થાનું ઋણી છે તથા તેમનું સેવા ક્ષેત્ર વિસ્તૃત બને અને એથી સુરતની જૈન સમાજ દિન પ્રતિદિન અભ્યદય પામે એજ મંગલ અભિલાષા.