________________
-
ઉપસંહાર જ્ઞાતિવાર કેટલાક ગૃહસ્થો તથા કુટુંબની સેવાને શકય ઉલલેખ કર્યા બાદ સુરતની સામુદાયિક સર્વદેશીય ક્ષેત્રમાં કેટલીક વ્યક્તિઓએ અનુપમ સેવા અપ, સુરતની જેમ સમાજના ઉત્કર્ષમાં અનેરો ફાળો આપે છે તેઓના મુબારક નામો અને સેવાઓની નેંધ અમે ઘણા હર્ષથી લઈએ છીએ. ૧. શ્રી જીવદયા-શેઠ સોભાગચંદદાસના નામે ઓળખાતા,
જેન વીસા ઓસવાળ જ્ઞાતિના ગૃહસ્ય કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાના કાર્યને અંગે જી છેડાવવાની પ્રવૃત્તિ
કરી રહ્યા છે. ૨. સાહિત્યરક્ષા તથા પ્રચાર–શેઠ જેચંદ દયાચંદ જેઓએ
શ્રીજેન આનંદ પુસ્તકાલયની સ્થાપના કરી હતી તેઓ સાહિત્યના અખંડ પુજારી હતા. પિતાના જીવન દરમ્યાન શ્રીજૈન આનંદ પુસ્તકાલયને સમૃદ્ધ કરવામાં અને ભેગ તેમણે આપે હતો. તેઓની સાથે તેમના સહચારી ભાઈ અમરચંદ મુલચંદની સેવાઓ પણ અનુપમ છે. તેઓએ પણ શ્રી જેનઆનંદ પુસ્તકાલયને છેલ્લા વીસ વર્ષથી મેનેજીગ ટ્રસ્ટી તરીકે સેવા આપી હતી.